Book Title: Buddhiprabha 1964 06 SrNo 55
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 90
________________ ૮૮] બુધ્ધિપ્રભા (તા. ૧૦-૬-૧૯૬૪ રાગમાંથી વિરાગ ભણી (ધર્મજ) શ્રી સાકરચંદ ચતુરદાસના નવયુવાન પુત્ર શ્રી હસમુખભાઈની દીક્ષા પ્રસંગે અને તા. ૯-૬-૬૪ થી તા. ૧૩-૬-૬૪ ના ચાર દિવસના ધાર્મિક મહોત્સવ ઉજવવામાં આવ્યું હતું. તા. ૯ મીએ પંચકલ્યાણક પૂજા તેમજ સાંજે સાધર્મિક વાત્સલ્ય કરવામાં આવ્યું હતું. તા. ૧૦ મીએ નવપદની પૂજા તેમજ તા. ૧૧ મીએ અષ્ટમંગળ, દશ દિગ્યાલ અને નવગ્રહનું પૂજન કરવામાં આવ્યું હતું. તા. ૧૨ મીએ વરસીદાન અને જળયાત્રાનો વરઘોડે કાઢવામાં આવ્યા હતે. તે જ દિવસે સાંજના સાધર્મિક વાત્સલ્ય કરવામાં આવ્યું હતું અને રાતના મુમુક્ષુ ભાઈ શ્રી હસમુખલાલને અભિનંદન આપવાની જાહેર કાર્યક્રમ થયો હતે. તા. ૧૩ મીએ સવારના, દક્ષિણ દેશદ્ધારક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય લક્ષણસૂરીશ્વરજી મ. તથા તેમના પરમ શિષ્ય શતાવધાની પૂ પન્યાસજી મ. શ્રી કીતિવિજયજી ગણિવર્યની શુભ નિશ્રામાં મુમુક્ષને દીક્ષા આપવામાં આવી હતી. આ જ દિવસે શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. તેમજ સાધર્મિક વાત્સલ્ય કરવામાં આવ્યું હતું. annmann With best compliments of : EASTERN SMELTING & ROLLING MILLS Manufacturers of: N. F. Metal Sheets, Circles. Utensils & alloys Eastern Alluminium Works Mfg. of Alluminium, Brass & Stainless stell utensils. RASIKLAL CHIMANLAL & Co. Dealers in N. Ferrous metals & Scraps. All at 60, Bapu Khote Cross Lanc, BOMBAY - 3. GRAM : PHONE: BHATTORE OFFICE: 333104 woRKs: 61404) Sanin

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94