Book Title: Buddhiprabha 1964 06 SrNo 55
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 85
________________ જાગનાર ધાર અભિલાષી હું તેા શિવમાળની મુમુક્ષુ ચંદનબેન (ગવાડા) વશાખ સુદ ના મોંગલ મુહૂર્ત પૂજ્ય આચાર્યં ભગવત શ્રી કીર્તિ સાગરસૂરિજી મ. ના વરદ હસ્તે 'દૃનખનને દીક્ષા આપવામાં આવી હતી. આ પ્રસંગે પૂજ્ય પ્રવૃતિની . મા. િ મનેાહશ્રીજી, સા. મ. મહાશ્રીજી, સા. મ. પ્રીશ્રીજી, સા. મ. ર્જનશ્રીજી આદિ ઠાણા બિરાજમાન હતા. દીક્ષા બાદ ચંદનમેનનું નામ શ્રી હેમપ્રભાત્રીજી રાખવામાં આવ્યું હતું. અને તેમાં ગુરુણી તરીકે પ્રતિની સા. મ. શ્રી મનેાહશ્રીજીના પ્રશિષ્યા પ્રવીણક્ષ્મીજીને જાહેર કરવામાં આવ્યાં હતાં. ત્યાગના પથૈ (ગવાડા) અત્રે વિજાપુર નિવાસી શેક શ્રી બાબુભાઈ ધાપાલાલની અધ્યક્ષતામાં મુમુક્ષુ એન ચદનમેના અભિનંદાથે એક મેળાવડા ચેાજવામાં આવ્યેા હતેા. પ્રમુખશ્રી તરફથી મંડળને રૂા. ૫૧) દીક્ષાર્થી મેનને રૂા. ૧૧) તેમજ મંડળની દરેક બાળાઓને એક એક રૂપિયાની ભેટ આપવામાં આયી હતી. આ પ્રસંગે શેઠશ્રી કેશવલાલ હીરાચંદભાઈ તથા શેઠશ્રી ત્રિકમલાલ, શેઠશ્રી કાદરલાલ આદિ ઉપસ્થિત થયાં હતાં.. પ્રલે ! તુજને આ મુજ થન સમર્પણ નવદીક્ષિત સા. મ. શ્રી હેમપ્રભાશ્રીજી તેમની બાજુમાં સા. મ. શ્રેયગુણાશ્રીજી તથા સા. મ. શ્રી રાજેશ્રીજી (ગવાડા)

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94