Book Title: Buddhiprabha 1964 06 SrNo 55
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 33
________________ તા. ૧૦-૩-૧૯૬૪ બુદ્ધિપ્રભા (૧ છે. તેમનું જીવન ચિરત્ર વાંચ્યું. તેમના જીવન ચરિત્રમાંથી ઘણા સદ્ગુણા મહણુ કરવા ચેાગ્ય છે. જૈનેતર વિદ્વતાના પણ માર્ગાનુસારી ગુણા પ્રશ ંસનીય યેાગ્ય છૅ... હિન્દુરથાનના એક વિદ્વાને લખેલા હાલના રાજ્ય સુધીના ઇતિહાસ વાંચ્યા... દીવેટિયાએ યેન્ટ્રલ રાજમાને મુસાફર ' એ નામનું પુસ્તક વાંચ્યું. તેમાં દર્શાવેલા વિચારા એકદર નયાની અપેક્ષાએ બહુ સુંદર છે. ચારિત્ર ખળ વધારનાર આ પુસ્તક છે... સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય તરફી પ્રગટ થએલી ‘ ચાગિની’ નામનુ પુસ્તક વાંચ્યું. સુધારા તરફથી રચાયેલા આ પુસ્તકમાંથી અપેક્ષાએ ઘણું સાર ખેંચી શકાયે. સન્નારીએએ એક વાર આ પુતક વાંચે તે તેમાંથી કઈક સાર ભાગ ગ્રહણ કરી શકે. એકદર કલેશ, નિંદા, વગેરે ષાથી મુક્ત કરાવવાના આશયવાળું આ પુસ્તક વાંચવા ગેાગ્ય છે... શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયેા વાંચી લીધા. છ કલાકના મનન પૂર્વક ભગવદગીતા પૂર્ણ વાંચી. સમ્યગ્દષ્ટિ પ્રમાણે જે ચેગ્ય લાગ્યુ. તે સમ્યકપણે પરિમાવ્યું. આઠમી વાર આ પુસ્તકનું વાંચન કર્યું. જૈનાગમાને અભ્યાસ કરીને અને સ્યાદ્વાદના અનુભવ લઈને આ પુસ્તક વાંચવુ જોઇએ.... વિહારમાં ઘણાં પુસ્તકા વંચાયાં. અમદાવાદમાં હાલ તે સુત્રા, ગ્રંથા અને પુસ્તકે વિશેષ વાંચન ચાલે છે... પચ્ચીસત્રીસનાં આશરે ચૈા લખાયાં. આગમા અને ઘણાં ગ્રંથે વંચાયા. દશ હજારના આશરે ગુજરાતી ભાષા વગેરેમાં થઈ પુસ્ત! વંચાયા... પિસ્તાલીશ આગમે પૈકી ઘણાં આગમ વહેંચાઇ ગયાં છે. ચંદ્રપતિ, સૂર્ય પતિ, ન્યાતિષ ફરડક પર્યન્તા અને પૂર્વાચાર્યે રચિત પ્રથા કે જે

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94