Book Title: Buddhiprabha 1964 06 SrNo 55
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 62
________________ સાહિત્યનું મંગલાચરણ. (ગ્રંથ પરિચય ) [આ લેખમાં સ્વ. શ્રીમદ્જીના સૌ પ્રથમ ગ્રંથના સંક્ષિપ્ત પરિચય કરાવવામાં આવ્યે છે. આગામી અંકથી દર મહિને તેમના એક ગ્રંથના સક્ષિપ્ત પરિચય આપવામાં આવશે. જૈન ધમ અને ખ્રિસ્તી ધના મુકાબલા ” એ સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજનું પ્રથમ પુસ્તક છે. સાહિત્ય સર્જનાના શ્રી ગણેશ તેઓશ્રીએ આ પુસ્તકથી કર્યા છે. જૈનેતરમાંથી જૈન બનેલાં, અને • જૈનમાંથી શ્રમણુ બનેલા એવા નવદીક્ષિત સાધુના પેાતાના ધર્માભિમાનના મુલદ પડધા આ પુસ્તકમાં આપને સાંભળવા મળે છે. જૈન દીક્ષા તે હજી છ મહિના જ પહેલાં લીધી હતી. માગસર સુદ છઠ્ઠ, સ’. ૧૯પ૭. ત્યાંથી વિહાર કરતાં કરતાં તેઓશ્રી સુરત આવ્યા. અહીં તેમ - ન્યાયશાસ્ત્રને અભ્યાસ ફરતાં હતાં તેમજ મુક્તાવલી ઉપર દીકરીનું પઠેન . કરતાં હતાં. તે જ અરસામાં આ પુસ્તક રમ્યવાનું નિમિત્ત બન્યું, તેમના જ શબ્દોમાં તે એએ. ~સપાદક .ચામાસામાં તે વખતમાં એક જૈમલ નામને! ખ્રિસ્તી આવ્યેા. તે ચૌટામાં જૈનધર્મ તુ' ખંડન કરવા લાગ્યા. તથા તેણે ખ્રિસ્તી ધર્મ અને જૈનધર્મ ને મુકાબલે નામનુ પુતક રચ્યું હતું, તે પુસ્તકને તેણે જૈતેમાં વહેંચ્યું. તેથી જૈન કામમાં મેટા ખળભળાટ થઈ રહ્યો. ખ્રિસ્તી જૈમલ એક વખત શ્રી ઝવેરસાગરજી મહારાજની સાથે સાધુ તરીકે રહ્યો હતા અને પછીથી શ્રી મેાહનલાલજી મહારાજની પાસે સાધુ થયેા હતેા. પશ્ચાત્ તે જુદા પડી ગયે. હતા. ખાવાની જાતના આલાદને તે મૂળ હતે એમ સંભવ છે. સાધુનું વ્રત પાળવામાં તે અશક્ત નીકળ્યે અને તે પાદરીઓના સંગમાં ગયા. રાજકીટ, ભાવનગરમાં તેના વિચાર નાસ્તિક થઇ ગયા અને તે ખ્રિસ્તી બની ગયા. જૈન સાધુપણામાં પણ તેને જૈન

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94