Book Title: Buddhiprabha 1964 06 SrNo 55
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 66
________________ બુદ્ધિપ્રભા ૪] સિદ્ધને આપેલા સક્ષિપ્ત પરિચય તે તેમના પ્રારભિક પણ સિદ્ધતા તેમજ સુંદરતાના ગદ્ય લેખનને ઉત્તમ નમૂના છે. તેઓશ્રી લખે છેઃ—સિદ્ધના જીવને તે જન્મજરા, મરણનાં બંધન તૂટી ગયા છે. તેમને આત્મા સ્ફટિક રત્નની પેઠે નિર્મળ છે. જ્ઞાનાવરણીય કર્મના નાશ થવાથી અનંતજ્ઞાન પ્રકાશ પામ્યું છે. તેમ દર્શોનાવરણીય કર્મને નાશ થવાથી અનત દન, અને શાતા તેમજ અશાતા વેદનીયને નાશ થવાથી તે અવ્યાબાધ સુખ પામ્યા છે. મેહનીના નાશ થવાથી સાયિક સક્તિ પામ્યા છે. આયુષ્ય કર્મના નાશ થવાથી અરૂપીપણું પામ્યા છે. ગેાત્રફર્મના નાશ થવાથી અગુરુ લઘુ પદ પામ્યા છે. અને અતરાય કર્મના નાશ થવાથી અને તી પામ્યા છે. જીએ તેની ગાથા નાણુંચ...હવ±...(૧) આઠ કર્મને નાશ થવાથી એ આઠે ગુણ પ્રગટ થાય છે. માટે સિદ્ધના જીવેમાં અનંતજ્ઞાન, અનંતદશ ન, અનંતચારિત્ર, અનતવિ હાય છે અને મા બધાના ભક્તા સિદ્ધ જીવે છે....” એકસેા પચ્ચીસ પાનમાં પથરાયેલુ આ પુસ્તક આપણને શ્રીમદ્ની બહુ તા. ૧૭-૬-૧૯૬૪ શ્રુતપણાની, એક સારા અભ્યાસીની,. એક ઉગતા પહુ સારા લેખકની, એક વાદીની તેમજ પ્રખર ધર્માભિમાનીના પરિચય કરાવી જાય છે, ખ્રિસ્તીઓને. પડકાર કરવા માટે લખાયેલું આ પુસ્તક હેવા છતાં પરંતુ કયાંય તે ધર્મ તેમજ તેના સ્થાપક વિષે દ્વેષ કે ખાર. દેખાતા નથી. જ્યાં જ્યાં તેમના ઉમદા તત્ત્વા જણાય છે તેની નેાંધ પશુ લીધી છે, આમ આ બધા સાથે મુનિશ્રીના એક ઉદાર ને સમભાવી દિલને! પણ પરિચય થાય છે. અને માના ? આ પુસ્તક બહાર પડયા પછી જૈમલ કદી મુનિશ્રી હતાં. ત્યાં ગયે। નથી. અરે! તેને! વળતા જવાબ આપવાની પણ હિંમત કરી. નથી. અને વધુ તે આ એ છે કે આ પુસ્તક તેમનું પ્રથમ સન હતું. છતાં પણ જ્યારે એ પ્રગટ થયું ત્યારે તેમના નામ વિના જ તે પ્રગટ થયું હતું ! ! ખ્રિસ્તી ધર્મના મુકાબલે જૈન ધર્મ કેટલે ઉમદા, પરિપૂર્ણ અને ઉત્તમ છે એ જાણુવા આ પુસ્તક એક. વાર વાંચવું જરૂરી છે.

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94