Book Title: Buddhiprabha 1964 06 SrNo 55
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 31
________________ તા. ૧૦-૬-૧૯૬૪ બુધ્ધિપ્રભા [૧૯: સેવા છે. જગના જીવાની સેવા કરતાં આપણે આત્માની પરમાત્મતા પ્રકાશીએ છીએ. જગત્માં રહેલા સર્વ જીવાને આત્મવત માની જગત્ની સેવા જે કરે છે, તે મહાત્મા છે, તેના શરીરના સર્વાં અણુએ પવિત્ર છે. જગતમાં તેનું જીવવું સફળ છે. વસ્તુતઃ તેત્રે મનુષ્ય, જીવતા જાગતા દેવસમાન છે. બાકીના જીવે બાહ્ય પ્રાણ શ્વાસ માત્રથી જીવતા છે. અને વસ્તુત ધતા છે. તમારા જેવા બાહ્ય રાજ્ય વ્યવસ્થા-પ્રચારક કર્મયોગ જિજ્ઞાસુને ક્ષાત્ર ગુણમાં વિશેષતઃ ઉત્સાહ ચુત પ્રવૃત્તિ બળ વધવાની સાથે ધાર્મિક-નિલે પદશા પ્રાપ્ત થાઓ, અને સવા શુભ પ્રવૃત્તિમાં તમારા અધિકાર પ્રમાણે ધર્માં પ્રગતિ યુકેત જીવનથી શોભે એવુ ઈચ્છું છુ. લિ. બુદ્ધિસાગર. ();; 3 h rep r >> rep આ અંકના અગત્યના સુધારા આ અંકના પાન નંબર ત્રણ અને ચાર, સામ સામા છપાવવા જોઇએ તેને બદલે આગળ પાછળ છપાયા છે તે પાન ન, રુ.અને પાન. ન. ૪ ની સયાદકીય નોઁધ એક સાથે વાંચવા વિનંતિ છે. તેનું શિર્ષીક સંયમના સેાળમા વસે’ છે. -સોંપાદક. @hy ΤΟ ΤΣ

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94