________________
a. to-૬-૧૯૬૪ ]
બુદ્ધિપ્રભા
[s
વિશ્વકલ્યાણી ગુરુદેવ
..એક વખતે અત્રેના આંબલી પાળના ઉપાશ્રયે ગુરુમહારાજના વંદને થયા હતા. ત્યાં ઉપર એક કૂતરા ચઢી આવ્યેા અને મહારાજ સાહેબની નજીક આવી ઊભા.
ત્યાં તે એ વિશ્વોપકારી સત્તુનું હ્રદય ઉછળવા લાગ્યું, અને કૂતરાને સભેાધીને કહેવા લાગ્યા કુતરસીભાઇ ! ધર્મ ધ્યાનમાં મરત રહેજો...આત્માને ભૂલી ના જશા.
કૂતરે પણ આ સાંભળી મુગ્ધભાવે તેમની સામે જોઇ રહ્યો...
ઝવેરી મૂળચંદ આશારામ વૈરાટી (અમદાવાદ)
સ્મારક ગ્રંથ પાન ન. ૪૪
વિશ્વજ્યેાતિ ર
આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજને મળવા સાથે જ તે પ્રત્યે પૂન્યભાવ થઈ જાય તેવા તેમને પ્રભાવ હતે. તેએશ્રી જૈન ક્રામના જેટલા મહાન પુરુષ હતા તેટલા જ સમસ્ત હિંદુ કેામના હતા,
તેઓશ્રી સાથે પાદરા મુકામે જે જ્ઞાન ગેાફીને! સ્વાદ અનુભવ્યા છે તે કદી પણ વિસરી શકાય તેમ છે જ નહિ. જૈન ધર્મ શુરવીર પ્રજાનેા ધર્મ છે તે વાતનું પ્રતિપાદન તેા તેમની પાસેથી જ પહેલ વહેલા સાંભળેલું અને તેમની તે વાત પ્રતિપાદન કરવાની શૈલી તે ખરેખર અનુકરણીય જ હતી...
–ડા, પ્રાણજીવનદાસ મયારામ (આંતરસુબા) સ્મારક ગ્રંથ પાન ન