Book Title: Buddhiprabha 1964 02 SrNo 52 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 7
________________ તા. ૧૦–૨–૧૯૬૪ બુદ્ધિપ્રભા સત્ય વિચારો તે ગમે ત્યાં પ્રકટી નીકળવાના, જગતને દયા-સત્ય-બ્રહ્મચર્ય – સં૫-શુદ્ધ-પ્રેમ-આત્મદષ્ટિ આદિ સદ્દગુણોથી જ શાંતિ થવાની છે, ખરેખર તે આપણો જૈન ધર્મ એ આખી દુનિયાના મનુષ્યોનો ધર્મ છે. એમ માનીને આખી દુનિયાના મનુષ્યોના હૃદયમાં તે વસે એવા ઉપાયો વડે જગતને જૈન ધર્મનું દાન કરવું તે જ ખરી આપણી જગત સેવા છે. આવું વિચારી સેવા ધર્મમાં આગળ વધવું જોઈએ. પાશ્ચાત્યાની પ્રવૃત્તિને આપણે શુભ રૂપમાં ફેરવીને તે વડે ભવિષ્યની પ્રજાના કલ્યાણ માટે આગળ વધવું જોઈએ. પ્રવૃત્તિ વિના માજવીને ચેન પડતું નથી. ગમે તે પ્રકારની પ્રવૃત્તિ કર્યા વિના ચાલે તેમ નથી તે પછી ઉપર્યુક્ત જગત સેવાની પ્રવૃત્તિ કરવા માટે, શાથી આત્મભોગ ન આપવું જોઈએ? આત્માને વિશાળ દષ્ટિ અને શુદ્ધ પ્રેમ ગમે છે. ખરેખર તો આત્માને યાત્માનો ધર્મ જ ગમે છે. શ્રી મહાવીરની વાણી આપણને પોતાને ખરે આત્મ “ધર્મ જણાવે છે. તે માગે આપણે વિચારો અને સદવર્તનથી જવું જોઈએ. શ્રી મહાવીરની વાણીનો સંદેશો આખી દુનિયાને પહોંચાડે. આખી દુનિયાના માનવોમાં મહાવીર વાણીને અમૃત રસ હે. એવી વિશ્વ સેવા કરવા લાયક બને અને વિશ્વ સેવા કરો. આપણો અને આપણા ધર્મને ઉદ્ધાર આપણા હાથે જ થવાને છે. વિન સંતકીઓ ઉપર પણ કરણ ભાવ ભાવીને તેને નુકશાન ન કરતાં, જૈન ધર્મ વડે વિશ્વ સેવા કરવા માટે પ્રવૃત્તિ માર્ગમાં પ્રવૃત્ત થાઓ. આપણું અંતઃકરણના શુભ ધર્મનાં જુસ્સાવડે આપણે મા આપણે જરૂરથી ખૂલે કરી શકીશું. અને કાંટાઓને દૂર કરી દઈશું. - તમારા મિત્રોમાં, સંબધીઓમાં ધર્મને રસ રેડ અને તેઓનું પોષણ કરે. તમારા સુવિચારો ફેલાય તેવા ઉપાયે આદર. આપણે શ્રી મહાવીરના સેવક છીએ. તેમના સંદેશાને જગતમાં પહોંચાકવા માટે આપણે તારના દોરડા ખ્યા યા વાર મારતર રૂા બનવાનું છે. વહાવા બધુએ જાગો અને જગત આખાને જગાડે ! શુભ લેખે લખે અને આર્યાવતમાં મહાત્માઓ અને તેવા ઉપામે છે. - આપણે ધમ સેવાધર્મ, ભક્તિધર્મ, કિયાધર્મ, અને જ્ઞાનધામ છે. તે અધિકાર પ્રમાણે કરો અને કસ, એજ ઓમ શાંતિ. લિ. બુસ્પિગરPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64