Book Title: Buddhiprabha 1964 02 SrNo 52
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 14
________________ ૧૨] કહ્યું, હું પેતન જાઉં છું.” રથીએ વલ્કલચીરીને લાડુ ખાવા આપ્યા. એથી તે તે પેાતન આશ્રમ જવા માટે વધારે ઉત્સુક થઈ ગયા. તે રથની પાછળ પાછળ ચાલવા લાગ્યા. રસ્તામાં કેટલાક ચેરે.રથી ઉપર હુમલા કર્યો. ઝપાઝપીમાં ઘાયલ થયેલા ચેરે પેાતાનુ બધુ ધન રથીને આપી દીધું. પેાતનપુર પહેાંચતાં થીએ તે ધનમાંથી કેટલું ક વલચીરીને આપતાં કહ્યુ', ‘આ લે તારા ભાગ, એ વિના અહીં તને કયાંય રહેવા કે ખાવા પીવા કશું મળશે નહિ.’ બુદ્ધિમા વલ્કલચીરી પાતનપુરમાં આશ્ચ મુગ્ધ બની આમ તેમ ભમવા લાગ્યા અને લેકને તાત ! તાત !” કહી એલાવવા લાગ્યા. લેાકા એના ભાળપણ પર હસવા લાગ્યા. એમ કરતાં સાંજ પડી ગઇ, પરંતુ વલ્કલચીરીને રહેવા માટે કયાંય આશ્રય મળ્યા નહિ. આપ કા નહિ. આસર, રહેવા રિષિ નઈ ઠામ; વહેતા વેશ્યા ધરિ ગયઉ, એ ટજ અભિરામ. દ્રવ્ય ઘણુઉ દેષ્ઠ કરી, રઘુ મુનીસર રંગ; વૈસ્યા આવી વિલસતી, ઉત્તમ દીઠ અગ. આમ, વેશ્યાને ત્યાં પૈસા આપીને લચીરી રહ્યો. વેશ્યાએ હજામને એલાવી એના લાંબા લાંબા વાળ અને [તા. ૧૦–૨–૧૯૬૪ નખ ઉતરાવ્યા, રનાન વગેરે વડે એના શરીરને નિર્મળ, સુંગધિત કરાવ્યુ` સુંદર વસ્ત્રો પહેરવા આપ્યાં અને પેાતાની દીકરી સાથે એનું પાણિગ્રહણુ કરાવી ઉત્સવ મનાવ્યે વલ્કલચીરીને આ બધા અનુભવ ઘણું! આશ્ચર્યજનક લાગ્યા. બાજુ, વલ્કલચીરીને લેવા માટે ગયેલી વૈશ્યાઓએ પેાતાનપુર આવી પ્રસન્દ્ર રાજાને બધે વૃત્તાન્ત કહ્યો. એ સાંભળી રાખને પેાતાના ભાઇની ચિન્તા થવા લાગી. તેણે નાટક, ગીત વિનાદ વગેરેને નિષેધ કર્યાં. રાત્રે તેને ઊંધ પણ આવી નહિ. તે શેાકમાં રાત્રિ પસાર કરતા હતા તે વખતે તેણે ગીત વાજિંત્રાને નાદ સાંળળ્યું. એણે રાજપુરુષાને કહ્યું, મારા આવા શેકમય પ્રસંગે કાને ત્યાં ઉત્સવ થઈ રહ્યો છે ? તપાસ કરે.’ તરત રાજપુરુષે પેલી વેશ્યાને પકડી લાવ્યા. વેશ્યાએ કહ્યું, રાજન ! મારે ઘરે એક ઋષિપુત્ર આવ્યેા છે, તેની સાથે મારી દીકરી મેં પરણાવી છે. માટે મારે ત્યાં વાજિંત્ર! વાગતાં હતાં. તમારા શાકપ્રસગની મને ખબર નહિ માટે મને ક્ષમા કરે.’ આ સાંભળી ઋષિપુત્ર માટે રાજાને સય થયા. ઋષિપુત્રને એળખવા માટે એણે પેલા ચિત્ર સાથે કેટલાક માણસાને મેલ્યા. તે પરથી જષ્ણુનું

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64