Book Title: Buddhiprabha 1964 02 SrNo 52
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 61
________________ (૯ ) [૫૯ તા. ૧૦-૨-૧૯૬૪] બુદ્ધિપ્રભા આ મહત્સવની સાથેસાથ વડી દીક્ષાને ભવ્ય પ્રસંગ પણ ઉજવવામાં આવ્યો હતે. ૫. પૂ. સુબોધસાગરજી ગણિવર્યના શિખ્ય રત્ન પૂ. મુનિરાજ શ્રી મનહર સાગરજી મ. સા. ના નવ દીક્ષિત શિષ્ય શ્રી સુદર્શન સાગરજી મ. ને કુકરવાડા સંઘ તરફથી વડી દીક્ષા આપવામાં આવી હતી. શાંતિસ્નાત્ર, અભિષેક, વરઘોડે વગેરે સંધ તરફથી કરવામાં આવ્યા હતું. વધેડાના શાસન રથના સારથી તરીકે મુંબઈ વાસણ બજારના મશહુર વેપારી શ્રી રતીલાલ નગીનદાસ લહાને લીધો હતો. તેમ જ નવગ્ર પૂજનના બે ગ્રહનું પૂજન અને બે વખત સ્વામી વાત્સલ્ય કરાવી મહાન પુણ્ય ઉપાર્જન કર્યું હતું. શ્રી સેવંતિલાલ રમણલાલ, શ્રી છગનલાલ માનચંદ, શ્રી રાયચંદ છગનલાલ, શ્રી બબલદાસ હકમચંદ, શ્રી રતિલાલ નગીનદાસ, શ્રી પૂછરામ હેમચંદ, તેમજ શ્રી ત્રીકમલાલ ભાઇચંદે પણ એક એક દિવસ સ્વામી વાત્સલ્ય કરીને મહાન પુણ્ય ઉપાર્જન કર્યું હતું. આ ઉપરાંત સંધ શાંતિ તપસ્યા તેમ જ અભિનંદન સમારોહ પણ ઉજવવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી મહેદયસાગરજી ગણિવર્ય તેમજ બાપજી મ. ના સમુદાય વર્તિની સા. મ. શ્રી ચારિત્રશ્રીજી, મ. અાદિ ઠાણની પ્રેરણાથી સંઘ શાંતિ નિમિત્તે આયંબિલ તપસ્યા કરાવતાં સો થી વધુ ભાઈ બેનોએ આયંબિલ તપ કર્યું હતું. આ મહત્સવમાં મુખ્ય ભાગ ભજવનાર તેમ જ અનુષ્ઠાને ભાવભીના બનાવવામાં આગેવાનો ભર્યો રસ લેનાર પંડિત શ્રી છબિલદાસ કેશરીચંદ તેમ જ શ્રી હરજીવનદાસ હુકમીચંદભાઇનું સંધે બહુમાન કર્યું હતું અને અભિનંદન આપ્યા હતા. " આ મહોત્સવની વ્યવસ્થા વ. કરીને આ કાર્યને વધુ ઉજમાળું બનાવવા માટે બી કદરલાલ હીરાચંદ, શ્રી સકલચંદ કેવળદાસ, શ્રી છન્નાલાલ સાકળચંદે, થી કાંતિલાલ મનસુખરામ આદિ ભાઈઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. ૫. તેના સહવાસ ને સુવાસથી આ મહત્સવ ખૂબ જ યાદગાર બજે ધ

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64