Book Title: Buddhiprabha 1964 02 SrNo 52
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 58
________________ એ જ પણ '**** છે, અમે નાના બાળ તાત લે સંભાળ, અમે પણ કરશું જૈન ધર્મ ઉજમાળ. શ્રી ઘાટકોપરના સંઘે શેઠશ્રીના સારાય કુટુંબને શ્રીફળ વગેરેથી સત્કાર કર્યો તે સમયની તસ્વીર. (ડાબી બાજુથી ઊભી હરોળમાં) શ્રી સવાઈલાલ, અ, સૌ. તારાલક્ષ્મી સવાઈલાલ, સૌ. પ્રભાવતી બેન, કુ. સુલેખા, સૌ. જયાલક્ષ્મી બેન ધીરુભાઈ, શ્રી ધીરુભાઈ અને પુરીબેન. (બેઠી હરોળમાં નાનાં ભૂલકાં) બેબી ભારતી, બેબી પારલ, દીપકુમાર, ચેતનકુમાર અને જમણી બાજુ બેન દક્ષા.

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64