Book Title: Buddhiprabha 1964 02 SrNo 52 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 5
________________ ww w w w w . નસીબને રમકડા સાથે રમવાનું મન થયું અને ઈશ્વરે તેને એક બેનમૂન રમકડું આપ્યું. એ રમકડાનું નામ તે માણસ માણસ એ તે નશીબના હાથે પછડાતું, ફેકાતું એક બેનમૂન રમકડું છે. લાશને ભાર હળવો કરનારા તે ઘણું છે. અરે ! હું તે જીવનને ભાર હળવો કરનારા શોધું છું. જિંદગી એ તે મેતનો ખોરાક છે. પ્રેમ જ્યારે પ્રતિષ્ઠાના યુદ્ધમાં સામે પડે છે ત્યારે તે હાર જ પામે છે. પાયલ અને ઘાયલમાં આટલો જ તફાવત છે. પહેલામાં મિલનને ઝંકાર છે. બીજામાં વિરહને. ” શુ છે ક ત વ ) તારે મંઝિલે પહોંચવાને પાઠ શીખવો છે?” તે મોતને સસ્તુ બનાવી દે અને જીવનને મેંધુ. પછી તે મંઝિલ છે તે જ તને શેધતી આવશે. મેં એને કહ્યું – પ્રેમ ! મારા આરાધ્ય દેવ ! મારે તારા અંતરનો અવાજ સાંભળવે છે.” તે કઈ બાળક ધવરાવતી માની છાતી પર કાન મૂકે. ત્યાં તને મારા અંતર આત્માને સાચે રણકાર સંભળાશે.” જિન મંદિર એ પ્રતિમાઓ ભરવાનું કેઈ ગાદામ નથી; સિદ્ધતિની યાદ આપી જતું, સંસારનું એ તો મેક્ષ ભવન છે. --ગુણવંત શાહPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 64