Book Title: Buddhiprabha 1964 02 SrNo 52
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 3
________________ मित्तीमे सच भूएषु बेरं मझ न केणई । બધા જીવો સાથે મારે દોસ્તી છે; દુશ્મની મારે કઈ સાથે નથી, / રમ [િ[દધપ્રમા! - વરસ ૫: સળંગ અંક પર કાર્યાલય ૧૦ ફેબ્રુઆરી ) લવાજમ C/૦ધનેશએન્ડ કાં હ ? (ભારતં) રૂ. ૫-૦૦ પરદેશ રૂા. ૭-૦૦ ૫ ૧૯૨૧ પીકેટ કોસલેન છુટક નકલ પચાસ નયા પૈસા ! મુંબઈ-૨ તંત્રી : ઈંદીરા શાહ ) સંપાદક : ગુણવંત શાહ પ્રેરણુના રૂપો कुतः प्रियपदार्थषु, ममत्वं क्रियते मया। बाह्यभावात् प्रमिन्नोऽस्मि, तत्र रागो न युज्यते ॥ कुतोऽप्रिय पदार्थेषु, द्ववत्वं क्रियते मया। प्रियाप्रियत्वं मनसः कल्पितं नास्ति ब्रह्मणः ॥ આ મારું મન શાથી જડ પદાર્થોને વહાલા સમજીને તેના પર મમતા રાખે છે ? હું તો એ બાહ્ય જડ પદાર્થોથી ભિન્ન છું. મારે ત્યાં રાગ કરી જોઈએ નહિ. (અને ન ગમતા પદાર્થો પર મારે ઠેષ પણ શા માટે કરવો જોઇએ ? ગમવું અને અણગમવું-પ્રિય-અપ્રિય–એ તે મનના તરંગ –કલ્પના છે. આત્માનો તે સ્વભાવ નથી. – સ્વ. મીમ અધિસાગરસૂરિજી કૃત યોગદીપક? મારી પા, ૧૪ લોક ૧૦-૧૧

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 64