Book Title: Buddhiprabha 1964 01 SrNo 51
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 6
________________ ૪] આપતાં પુજ્ય આચાર્ય મહારાજે ઘણે ઠેકાણે ઉપધાન કરાવી, અનેક બુધ્ધિપ્રભા જીવાને શ્રુત જ્ઞાનની વાચના આપીને, શાસ્ત્રીય જૈન અનાવ્યાં છે. ઉપધાનના તેએ ગીતાર્થ છે. 'કમાં અન્યત્ર પ્રશ્નો પ્રગટ કર્યો છે. તે પ્રશ્નો ઉપર તેઓશ્રીએ બહુમૂલ્ય સમજ જવાબ લખી મેાકલ્યાં છે. આ અંકમાં અમુક જ જવાબ પ્રગટ કરી શકાયા છે. વધુ આવતા અ આવશે. “સપાદક [તા. ૧૦-૧-૧૯૬૪ (૧) ઉપધાન એટલે શુ? જે શાસ્ત્ર સિદ્ધાન્ત ગ્રન્થાન. અભ્યાસથી આત્માને આત્મતૃત્ત્વનું અથવા પેતાના હિતાહિતનું ભાન થાય ઍવા શાસ્ત્ર સિદ્ધાન્ત ગ્રન્થાના અભ્યાસ માટે પરમેાપકારી તીથ ‘કર-ગુણધરાદિ મહાપુરુષાએ જણાવેલા આઠ પ્રકારના જ્ઞાનાચારા પૈકી ચેાથા નંબરના આચારઅનુષ્ઠાન વિશેષ. (૨) ‘ઉપધાન’ શબ્દની વ્યુત્પત્તિ શું છે? उप - समीपे धीयते श्रुतज्ञानम् અનેનાંત ઉપવાનમ્ | ગુરુજનની પાસે રહીને જે આચાર–અનુષ્ઠાન વિશેષના પરિપાલન વડે જીવનમાં શાસ્ત્રજ્ઞાનની ધારણા અનુકૂળતા થાય તેનુ નામ ઉપધાન. (૩) આ તપની શરૂઆત કા સચેાગમાં કાના વખતમાં થઈ? આ પ્રશ્નના ઉત્તર માટે થાડી તેની પૂર્વ ભૂમિકા અને જૈન ગૃહસ્થ માટે આ અનુષ્ઠાનની ઉપયા ગિતા જરૂરી છે, સમી જૈન શાસનમાં તેમજ કાઈ પણ્ ઉપધાન તપનું 200

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62