Book Title: Buddhiprabha 1964 01 SrNo 51
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 52
________________ પ૦] બુધિપ્રભા ( તા. ૧૦-૧-૧૯૬૪ નથી. આઠ દશ વરસથી, જો ગુરુકળ માટે અનેક રીતે ઉહાપોહ કરાય છે પણ તે તેના ભાવી ઉદય પ્રમાણે બનશે. જનને ઉદય આવી સંસ્થાઓનાં માર્ગમાં પ્રવૃત્તિ કરતાં થવાને, છે એમ નક્કી માનશે. દુઃખ વેઠીને પણ આ કાય જનેએ કરવું જ જોઈએ જેના ઉદય માટે આત્મભોગ આપવામાં નહિ આવે તે ભવિષ્યના જૈન પ્રજા માટે. આપણે સાપ જેવા ગણાઈશું, ભવિષ્યની જૈન પ્રજાને ઉદય આપણુ. ઉપર આધાર રાખે છે. જે જેને કંઈ કરતા નથી અને જે કરે છે તેના સંબંધી લવારે કરે છે, એવા જૈનેની ૮કટ ઉપર લક્ષ આપવું જોઈએ નહિ તમે અન્ય કાર્યમાંથી ચિત્ત ખેચી લઈને આવા ઉત્તમ કાર્યોમાં સમય આપશો તે ભવિષ્યની જન પ્રજાને માટે ઉત્તમ બીજ વાવનાર ગણાશે. જૈન બંધુઓને જાગૃત કરો. આ સંબંધી વિશેષ પ્રયત્ન કરે. અમારું તે ઉપદેશ આપવાનું કાર્ય છે. પણ તમારે તે તે કરવાનું છે. આ સંબંધમાં ગુરુકુળના હિમાયતી એનું એક ખાનગી મંડળ ભરીને વિચારે. ફેલાવશે તે શુભ પરિણામ આવી ઓમ શાંતિ લિ બુદ્ધિસાગર. -' - - , - જ ઝ53 | Sી

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62