________________
૪૮ ]
આવા અખતરાઓમાં પેાતાના જાનની આક્રુતિએ આપી હતી.
સખ્યાબંધ કેદીઓએ આવા પ્રચાગામાં કાયમી બીમારી અને અશક્તિ વારી લીધી છે.
બુધ્ધિમભા
માંદાં, ધવાયેલાં, અકસ્માતથી દાઝી ગયેલા અને અન્ય રોગથી પીડાતાં બાળકા માટે કેદીએએ સદા કરુણા દાખવી છે. જ્યાર્જિયા પરગણાનાં મીંગ શહેરથી લિન્કા નામની પાંચ વર્ષ ની બાળા ભયંકર રીતે દાઝી ગઈ હતી. એ વખતે એક કેદીએ પેાતાની જીવતી ત્વચા ઊતરડી દઈ તે બાળક! પ્રત્યેને પેાતાના સ્નેહ સાબિત કર્યા હતા.
આ બાળા પેાતાના શરીરે ૭૫ ટકાથી પણ વધુ દાઝી ગઈ હતી. બાળાના આખા શરીરે નવી ચામડી મઢવી પડે એમ હતું અને એ રીતે એક મહત્વનું એપરેશન કરવાનું હતું. આ માટે ચાર ઈંચ જીવતી ચામડીની ભારે જરૂરિયાત હતી,
ર્ડાકટાએ આ અંગે આટલાન્ટા
જેલમાં જઈ બધા કેદીઓને ભેગા કરી
(
"
[at. ૧૦-૧-૧૯૬૪
પ્રવચન કર્યું અને પેાતાની જરૂરિયાત દર્શાવી. ત્રીસ મિનિટમાં તે ૨૫૬ જેટલા કેદીઓએ પાતાની ચામડી આપવાની તૈયારી બતાવી.
બીજી
આ રીતે લિન્ડા પેાતાની મેળે ચામડી પ્રાપ્ત કરે ત્યાં સુધી જીવી ગઈ. અત્યારે લિન્ડા સહે જ લંગડાતી ચાલે છે, પરંતુ તેને પેાતાનું બચપણ તેા કરી સાંપડીજ ગયું છે.
કેદીએ પોતાના નાનકડાં એવા કુંડમાંથી પણ કમનસીબ અને જરૂરિયાતવાળા લેાકેાને ફાળે આપે છે. ૧૯૫૮ માં કેદીઓએ રેડક્રેસ સહિતની કુલ ત્રણ સંસ્થાઓને એક લાખ અને ત્રાણુ હજારનું દાન આપ્યું હતું.
બુધ્ધિપ્રભા લેખકને પુરસ્કાર આપે છે. લેખકને બુધ્ધિપ્રભાના ધારણને અનુલક્ષીને તેમની કૃતિ મોકલવા વિનંતી છે. કૃતિની સ્વીકાર—અસ્વીકાર જાણવા માટે જવાબી ટીકીટ અવશ્ય બીડવી.
આમ વિવિધ જાતની સેવાએ આપી ક્રૂર ગણાતા કેદીએ પણ પેાતાના દિલમાં રહેલ માનવતાની મહેક મુકી જાય છે અને એ માટે દે સરી પડે છે. ગુનેગારાને પણ હૃદય
C
હાય છે.’