________________
બુધ્ધિપ્રભા
તા. ૧૦-૧-૧૯૬૪ ]
મીશીગનને એક દાખલા તપાસતાં માલુમ પડયું હતું કે, એક વ દરમિયાન ત્યાંના નાગરકાએ ૩૫૭૬ પેઇન્ટ લેાહી આપ્યું હતું, જ્યારે ઉત્તર મીશીગનના જેકસન કેદીઓએ પેાતાનુ ૭૯૨૨ લેહી અર્પણ કર્યું હતું.
ખાતેના પાઈન્ટ
મિસુરી રાજ્યની જેરસન જેલના ૩૧૧૦ લેાહી આપનારા કૈદીએ, મિસરી મેડિકલ યુનિવર્સિટીન! હૃદય ચીરવાના પ્રયાગમાં મહુત્ત્વના સાધનરૂપ બન્યા હતા. એ વખતે થયેલ એક વિશિષ્ટ એપરેશનમાં પુષ્કળ લેાહીની જરૂર ઊભી થઈ હતી, અને આ કેદીઓએ તેમાં માં માગ્યું` લેાહી પૂરું પાડયું હતું.
મેલેરિયા સામે થયેલ ઝુબેશમાં એટલાન્ટાના ભૂતપૂર્વ અને વર્તમાન કૈદીએએ જે ભાગ આપ્યા છે, એ માટે સમગ્ર વિશ્વ તેમેનુ ઋણી છે. એક હજાર કરતાં પણ વધારે કેદીએએ મેલેરિયા જંતુ ધરાવતા મચ્છરોને પેતાના શરીર ખુશીથી કરડવા દઈ
રાગને હસતે માંએ નાતો હતા. આમાંથી ઘણાને મેલેરિયા લગુ પડયા હતે. પણ ગુનેગારાના આ સહકારથી વૈજ્ઞાનિકાએ પેાતાના ઉકેલ શેાધી લીધે હતેા અને મેલેરિયાના ઉચ્છેદ માટે વધુ અસરકારક ઔષધ સાંપડયું હતું.
વિશ્વના કરાડા માનવીને ઉપકારક
[૪૭
થઈ પડે એ માટે વૈજ્ઞાનિક સંશાધન યેાજનામાં કાલમ્મસ ખાતેના હાયે. પશ્ચાત્તાપ ગૃહના કેદીએએ સુંદર ફાળા આપ્યા હતા, અને એ કાળા કેન્સર સ'શાધન અંગે અપાયા હતા.
કેન્સરના જીવતા કેાષાણુ એલાયા જેલના આ વીર કેદીઓના શરીરમાં ઇન્જેકશન દ્વારા મૂકવામાં આવ્યા હતા. આ પ્રયાગ ચેાથા વર્ષમાં છે અને આ અગે થયેલ સશેાધન મૂલ્યવાન સાબિત થયુ છે. આથી કેન્સરના દર્દીએને ભવિષ્યમાં સપૂર્ણ ઔષધ સાંપડશે.
ફેબ્રુસેામ (કેલિફેનિયા) ના ૧૫૦ જેટલા કેદીઓએ હાજરીના ગુમડાં, ચાંદા અને ફેફસાંના કેન્સર અંગે થઈ રહેલ શેાધનમાં, પોતાની જાત પર રાજીખુશીથી અખતરા કરવા દ મહત્ત્વતા કાળેા આપ્યા.
આ બધા અખતરાઓમાં ઘણા અખતરા જીવલેણુ બને છે અને ઘણીવાર કેદીઓનાં મૃત્યુ થાય છે. પેન્સીલનિયાની લેવીસબર્ગ ખાતેની ફેરવેલ
જેલમાં સેન્ટ જોનું જે દેવળ બુધાયું છે તે, ૧૩ વર્ષના યુવાન કુદી જેન એક્.ગેવાનની સ્મૃતિમાં બાંધવામાં આવ્યું છે. તે કલેજાના ચાંદાં માટે થના અખતરામાં મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત ખીજા બે કૂદી રિચાર્ડ એચ. ડેનીંગ્સ અને પેાલ્ટર વુડે
પણ