Book Title: Buddhiprabha 1964 01 SrNo 51
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 55
________________ સુબઇ આવતા જૈન ભાઈ-બેનાને ઉતારા અને લેાજનની સગવડ આપનાર જૈન ધર્મશાળા અને ભોજનાલય * પૂ.......ભૂ...મિ... કા * શ્રી ગાડીજી સંધ મુખ‰ તરફથી થયેલ ઉપધાન તપના માળારાપણ મહાત્સવ પ્રસંગે સવંત ૨૦૦૭ ના મેષ વિદે પ ના રાજ મુ'બઇના સમસ્ત જૈન સધની આગ્રહભરી વિનંતીથી આચાર્ય પદ્મને સ્વીકાર કર્યા ખાદ ભાયખલા જૈન મંદિરનાક પાઉન્ડના વિશાળ મંડપમાં એકત્રિત થયેલ લગભગ ૫૦) હજારની વિરાટ જન મેદનીને પ્રથમ સંબધન કરતાં પૂજ્ય પરમ શાસનપ્રભાવક આચાય શ્રામદ્ વિજયધમ સૂરીશ્વરજી મહારાજે જણાવેલ કે, ‘આચાર્ય પદ માટેની પૂર્ણ અનિચ્છા છતાં મુંબઈના સકલસંઘ, અનેક સસ્થાએ અને વ્યક્તિએના આગ્રહથી જ્યારે મેં આ જવાબદારીને સ્વીકાર કર્યા છે, ત્યારે મુંબઈના સમસ્ત સંધ અને તેના મેાવડીઆને મારે પ્રથમ અનુરાધ એ છે કે, ભારતના ગૌરવસમાં આ વિશાળ નગરમાં બહારથી દેવદર્શનયાત્રાઔષધેાપચાર વગેરે કારણે હરહમેશ સેકડેની સંખ્યામાં આવતા આપણા સાધર્મિક ભાએાને ઉતારા માટે મુંબઇના જૈન સંધને અનુરૂપ ધમ શાળા અને ધર્મતુકુલ ભાજન માટેના ભેજનાલયની આ ભૂમિમાં જે ઉણપ છે, તે સત્વર દુર કરે. ધર્મ અને તેની આરાધના કલ્યાણને માર્ગો છે. પરંતુ જ્યાંસુધી આપણા સાધર્મિકા અન્ન વિના ભૂખ્યા રહેતા ય, પુરતા વસ્ત્ર વિનાના રહેતા હાય, રહેવાની સગવડ વિનાના ાય, જીવનનિર્વાહ માટે ફાંફા મારતાં હૈાય અને તેના બાળકા ચેાગ્ય શિક્ષણથી વચિત રહેતા હેાય; ત્યાંસુધી એને ધર્મ સાધનાની સગવડ અને નિશ્ચિંતતા કઈ રીતે હેાય ? પૂ॰ આચાર્ય શ્રીના આ માર્મિક અનુરાધે ધર્મશાળા અને ભેાજનાલયના. કાર્ય માટે વાતાવરણ ઉભું કર્યું, તે અંગે અમુક કાર્યવાહી થઈ અને ભૂલેશ્વર–લાલબાગ કે જ્યાં અત્યારે ધર્મશાળા બંધાઈ રહી છે, ત્યાંની જગ્યા માટે હીલચાલ પણ થઇ, પરંતુ કેટલાંક ખાધક કારણેા ઉપસ્થિત થતાં તે પ્રવૃત્તિ આગળ વધી નહિ અને. અલ્પવિરામ મૂકાય ણુ આચાર્ય

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62