Book Title: Buddhiprabha 1964 01 SrNo 51 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 5
________________ ન g ન *) त्यूँ કા NTWTWT/TITW/IN/ ઉપધાન એ નીવીના મિષ્ટાન્ન જમવાનું કોઈ સમુહ ભેાજન નથી, સ્વાદ અને ૫ના રેગેને વિશુદ્ધ કરતું એ તે આરાગ્ય ધામ છે. * ઉપધાન એ બાંધ્યા દિવસની કઈ જેલ નથી, આંતર શત્રુએ સામે વિજય મેળવવા માટેને એ તે મુક્તિ જંગ છે. * ઉપધાન એ અમૂક સૂત્રેાની માત્ર ગે!ખણપટ્ટી જ નથી; શ્રુતધર્મની સાધનાનું એ તે જ્ઞાનસત્ર છે, * ઉપધાન એ જાતે નાતરેલા કષ્ટ દુકાળ નથી; અનાહારી પદ મેળવવાની એ તે ઉત્કૃષ્ટ સાધના છે. * ઉપધાન એ નાહ્યા ધેાયા વિના, દિવસેા સુધી ગંદકીમાં સબગટર નથી; સાધુત્વની જિંદગી સ્વીકારવાની એ તે પ્રાથમિક તૈયારી પ્રેકટીશ છે. ડવાની ㄓ ઉપધાન કરનાર તપસ્વીએ એ સંસારથી કટાને ભેગા થયેલા ભાગેડુંએની ટાળકી નથી, શ્રમણ જિંદગીની આરાધના કરતાં એ તે અર્ધા સાધુઓ છે. * ઉપધાન એ માત્ર ક્રિયાકાંડના કાઈ નિરક મહાયજ્ઞ નથી; યાગની પ્રક્રિયા શીખવતા એ તે તાલીમ વર્ગ-ઢાચીંગ કલાસ છે. * ઉપધાન એ ‘એવર ટાઈમ” ખેંચાવતી કાઈની કડફ નેકરી નથી; અપ્રમત્તદશાની આરાધના સાતુ` મુક્તિ નાટકનું એ તો રીહર્સલ છે. * ઉપધાન એ અમુક દિવસેા માટેની કઈ ગુલામગીરી નથી; સતેના સાન્નિધ્યને એ તે તેવાસ છે. ગત શહPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 62