________________
ન
g
ન
*)
त्यूँ
કા
NTWTWT/TITW/IN/
ઉપધાન એ નીવીના મિષ્ટાન્ન જમવાનું કોઈ સમુહ ભેાજન નથી, સ્વાદ અને ૫ના રેગેને વિશુદ્ધ કરતું એ તે આરાગ્ય ધામ છે.
*
ઉપધાન એ બાંધ્યા દિવસની કઈ જેલ નથી, આંતર શત્રુએ સામે વિજય મેળવવા માટેને એ તે મુક્તિ જંગ છે.
*
ઉપધાન એ અમૂક સૂત્રેાની માત્ર ગે!ખણપટ્ટી જ નથી; શ્રુતધર્મની સાધનાનું એ તે જ્ઞાનસત્ર છે,
*
ઉપધાન એ જાતે નાતરેલા કષ્ટ દુકાળ નથી; અનાહારી પદ મેળવવાની એ તે ઉત્કૃષ્ટ સાધના છે.
*
ઉપધાન એ નાહ્યા ધેાયા વિના, દિવસેા સુધી ગંદકીમાં સબગટર નથી; સાધુત્વની જિંદગી સ્વીકારવાની એ તે પ્રાથમિક તૈયારી પ્રેકટીશ છે.
ડવાની
ㄓ
ઉપધાન કરનાર તપસ્વીએ એ સંસારથી કટાને ભેગા થયેલા ભાગેડુંએની ટાળકી નથી, શ્રમણ જિંદગીની આરાધના કરતાં એ તે અર્ધા સાધુઓ છે.
*
ઉપધાન એ માત્ર ક્રિયાકાંડના કાઈ નિરક મહાયજ્ઞ નથી; યાગની પ્રક્રિયા શીખવતા એ તે તાલીમ વર્ગ-ઢાચીંગ કલાસ છે.
*
ઉપધાન એ ‘એવર ટાઈમ” ખેંચાવતી કાઈની કડફ નેકરી નથી; અપ્રમત્તદશાની આરાધના સાતુ` મુક્તિ નાટકનું એ તો રીહર્સલ છે.
*
ઉપધાન એ અમુક દિવસેા માટેની કઈ ગુલામગીરી નથી; સતેના સાન્નિધ્યને એ તે તેવાસ છે.
ગત શહ