Book Title: Bharatiya Dharmo Author(s): Navinchandra Anandilal Acharya Publisher: University Granth Nirman Board View full book textPage 7
________________ તેથી જ આ ગ્રંથને હું સાકાર કરી શકયો છું તેથી તેમના જેવા અભ્યાસી માદકના જેટલા આદર કરુ તેટલા એછે છે. આ ગ્રંથને તૈયાર કરવા માટે મને આમ ંત્રણ આપવા બદલ હુ' યુનિ. ગ્રંથ નિર્માણુ ખાડ ના આભારી છું. આ સાથે આ ગ્રંથ તૈયાર કરવામાં સંગીન માર્ગદર્શન આપવા બદલ મારા પરમ આદરણીય ગુરુ ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીને તથા ખ્રિસ્તી ધર્મ વિશે ઉપયોગી માહિતી પુરી પાડવા બદલ મારા મિત્ર પ્રા. થેામસ પરમારને હું અંત:કરણ પૂર્વક આભાર માનું છું. આ ગ્રંથ ભારતીય સંસ્કૃતિ વિષયના વિદ્યાર્થી ભાઈ-બહેનેાને થાડે ઘણે અ ંશે પશુ ઉપયોગી નોવડરો તા હું મારે આ પ્રયત્ન સફળ થયેલે માનીશ, આ પુસ્તકમાં કાઈ ભાષાકીય દાષ રહી ગયા હોય તેા ક્ષમ્ય ગણવા વિનંતી છે. ડૉ. નવીનચંદ્ર આચાય ૪૫૧/૧ જેઠાભાઈની પાળ, નાનીપેાળ, ખાડીયા, અમદાવાદ-૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 240