Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 247
________________ સંસારની અમૂલખ દોલત છે. કોઈ વાર પંકિલ જગને ઉદ્ધારશે તો આવા પવિત્ર ત્યાગી આત્મા જ ઉદ્ધારશે.” ‘આ અંગે અમને કંઈ આજ્ઞા છે ?” ચતુર બ્રાહ્મી પોતાને બોલાવવાનું કારણ સમજી ગઈ. હા, તમે બંને બહેનો સત્વરે એ તરફ જાઓ. અને એ મહાપ્રકાશને આડે રહેલી નાની શી વાદળીને હટાવો. જોજો, મહાયોગીના મહારાજ્યમાં શબ્દોના બહુ ચેડા ન કરશો. એને તો ઇશારો પણ ઘણો થશે.” ભગવાને પોતાનું કથન સમાપ્ત કર્યું, અને બ્રાહ્મી ને સુંદરી ચાલી નીકળ્યાં. ૨૩૨ ભરત–બાહુબલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274