Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 260
________________ દરવાજેથી બહાર નીકળી ગયા, ને અરણ્ય તરફ ચાલ્યા ગયા. તેઓ ચાલતા ચાલતા બોલતા હતાઃ નદીનો સુંદર કિનારો આવ્યો. આ ઉપત્યકામાં થોડે દૂર સુંદર એવું વટવૃક્ષ હતું. વટવૃક્ષને નિહાળી ભરતદેવને રાષ્ટ્રદેવ ભગવાન ઋષભદેવ યાદ આવ્યા. હાર્યા છો ભરતદેવ તમે ! ભય વધ્યો છે તમને ! માટે ભરતજી ! જાતે બચો અને જગતને બચાવો !” પિતાજીની પવિત્ર યાદ જાગી. આખો ભૂતકાળ સજીવ થયો. ભરતદેવ એ વટવૃક્ષની છાયામાં ધ્યાનમાં બેસી ગયા ! સમય પોતાની રીતે પસાર થઈ રહ્યો. Jain Education International For Private & Personal Use Only જડભરત * ૨૪૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274