Book Title: Bhagvana Mahavira na Das Upasako
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 142
________________ ટિપ્પણ: ૩ વિધિપરિમાણુ (છ) વસ્ત્રવિધિપરિમાણુ (૮) વિલેપનવિધિપરિમાણુ (૯) પુષ્પવિધિપરિમાણ (૧૦) આભરણવિધિપરિમાણ અને (૧૧) ધૂપનિધિપરિમાણુ એ અગિયાર પરિમાણુને સમાવેશ કરેલા છે.] [ભાજનવિધિના પરિમાણમાં (૧) પેવિવિધપરમાણુ (૨) ભક્ષ્યવિધિપરિમાણુ (૩) એદનિધિપરમાણુ (૪)વિવિધપરમાણુ (૫) ધૃતિવિધપરમાણુ (૬) શાવિવિધપરમાણુ (૭) માધુરકવિધિપરિમાણુ (૮) જેમવિધિપરિમાણુ (૯) પાનીવિધિપરિમાણુ (૧૦) મુખવાસવિધિપરિમાણુ – એ દશ પિરમાણુતા સમાવેશ કરેલા છે.] એકદરે વિચારતાં મૂળ સૂત્રમાં (૧) પ્રાતિપાત (૨) મૃષાવાદ (૩) અદત્તાદાનપ્રત્યાખ્યાન (૪) સ્વદારસ ંતોષપરિમાણુ (૫) ઇચ્છાવિધિપરિમાણુ (૬) ઉપભાગપરિભાગપરિમાણુ અને (૭) અન દંડત્યાગ એટલાં વ્રતને ઉલ્લેખ છે. એમાંનાં પહેલાં પાંચ અણુવ્રત, તરીકે પ્રસિદ્ધ છે અને બાકીનાં એ શિક્ષાવ્રતા હાવાં જોઇ એ. પરતુ શિક્ષાત્રતાની સાત સંખ્યા પૂરી કરવા માટે બીજા પાંચ બાકી હાવાં જોઈ એ. તે પાંચની કલ્પના સૂત્રમાંથી જ બીજી રીતે નીકળી શકે છે. સૂત્રમાં ખાર ત્રતાને ઉલ્લેખ માધમ રીતે કર્યાં છે. પરંતુ અતિચાર। તા બારેયના આપવામાં આવ્યા છે. તે અતિચારા ઉપરથી સાત શિક્ષાવ્રતા ખરાબર કુલિત કરી શકાય તેમ છે. . ૧૧ (૧) દિશાના પરિમાણનું ઉલ્લંધન નહિ કરવા વિષેના અતિચાર ઉપરથી દિગ્ગત ફલિત થાય છે. એ જ પ્રમાણે (૨) ઉપભેાગપરિભાગપરિમાણુ (૩) અનદડત્યાગ (૪) સામાયિક (૫) દેશાવકાશિક (૬) પૌષધેાપવાસ અને (૭) યથાસ’વિભાગ પણ સમજી લેવાં. તત્ત્વા સૂત્રમાં તે સાતેને ક્રમ આ પ્રમાણે આપેલા છે :~ (૧) દિગ્દત (૨) દેશત (૩) અન་દંડવિરતિત્રત (૪) સામાયિકવ્રત (૫) પૌષધેાપવાસ (૬) ઉપભાગપરભાગપરિમાણુ (૭) અતિથ્રિસ’વિભાગ. ઉવવાયસૂત્રમાં એ સાત તેને ક્રમ આ પ્રમાણે છેઃ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174