Book Title: Bhagvana Mahavira na Das Upasako
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 150
________________ ટિપ્પણ: ૧૨ મંખલિપુત્ત ગોશાલ માટે બૌદ્ધ અને જન સંપ્રદાયના ગ્રંથમાં અનેક વિચિત્ર દંતકથાઓ મળે છે. એ કથાઓ મોટેભાગે સાંપ્રદાયિક દષ્ટિથી જ લખાયેલી હોઈ તેમાં તેને ઉતારી પાડવાને જ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગોશાલકના મત વિષે સંપૂર્ણ માહિતી મળતી નથી. પણ જે કંઈ થોડી ઘણી મળી છે તે પુરાતત્ત્વ પુ. ૨. પાન ૨૪૩ ઉપર જેવી. એ લેખમાં ગોશાલકના મતનું નામ “સંસારશુદ્ધિવાદ” લખેલું છે. જૈનગ્રંથમાં તેનું નામ “નિયતિવાદ આવે છે. આજીવિક સંપ્રદાય વિષેને વિગતવાર લેખ જૈનસાહિત્યસંશોધકના ત્રીજા ખંડના ચેથા અંકમાં ૩૩૪ મે પાને છે તે જોઈ લેવો. [ આ પછીને પાને પરિશિષ્ટ તરીકે ગોશાલક અને તેના આજીવિક સંપ્રદાય વિષે મળતી કેટલીક માહિતી આપી છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174