Book Title: Bhagvana Mahavira na Das Upasako
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 165
________________ ૧૩૧ ભગવાન મહાવીરના દૃશ ઉપાસી તાંતણાથી અને તણના અગ્રભાગથી પાનને ઢાંકવા પ્રયત્ન કરે. અને પોતે નડી ઢંકાયેલેા છતાં પાનાને ઢંકાયેલ માને, તેમ તું અન્ય નહીં છતાં પેાતાને અન્ય દેખાડે છે. એમ કરવું તને ચેગ્ય નથી. પરંતુ તારી એ જ પ્રકૃતિ છે, ખીચ્છ નથી.’ આ સાંભળી ગેાશાલક વધુ ગુસ્સે થયા તે મેલ્યું. ‘તું આજે નષ્ટ, વિનષ્ટ અને ભ્રષ્ટ થયેા લાગે છે; તું આજે હતેા-નહતા થઈ જવાને છે. તને મારાથી સુખ થવાનું નથી.’ " આ સાંભળી પૂર્વ દેશમાં ઉત્પન્ન થયેલા ભગવાનના શિષ્ય સર્વાનુભૂતિ નામના સાધુ ગેાશાલકને વારવા લાગ્યા, હે ગોશાલક! કાર્ય શ્રમબ્રાહ્મણ પાસે એકપણુ આ વચન સાંભળ્યું Ìોય, તા પણ તેને વત અને નમસ્કાર કરવા ઘટે છે; તે ભગવાને તે તને દીક્ષા આપી છે, શિક્ષિત કર્યાં છે, અને બહુશ્રુત કર્યાં છે; છતાં તે ભગવાન પ્રત્યે જે અનાપણું તે આયું છે, તે ચેગ્ય નથી. પરંતુ તારી એ જ પ્રકૃતિ છે, બીજી નથી.' આ સાંભળી ગેાશાલકે ગુસ્સે થઈ પેાતાના તપના તેજથી તેમને એક જ પ્રહાર વડે બાળીને ભસ્મ કરી નાખ્યા. તે જ પ્રમાણે તેને સમજાવવા આવેલા ભગવાનના બીજા શિષ્ય અયેાધ્યાવાસી સુનક્ષત્રને પણ તેણે દઝાડીને મરણશરણ કર્યાં. ત્યારે ભગવાન મહાવીરે પણ ગેાશાત્રકને તે જ પ્રમાણે કહ્યું. એટલે ગેાશલકે અત્યંત ગુસ્સે થઈ, સાત આઠ ડગલાં પાછા ખસી, ભગવાનના વધ માટે શરીરમાંથી તેોલેશ્યા કઢી. પણ જેમ કાઈ વાળિયા પર્વતભીંત-કે સ્તૂપને કાંઈ કરી શકતા નથી, તેમ તે તેન્બેલેસ્યા ભગવાન વિષે સમ થતી નથી, પણ ગમનાગમન કરે છે, પ્રદક્ષિણા કરે છે; અને ઊંચે આકાશમાં ઊછળી, ત્યાંથી સ્ખલિત થઈ. માલપુત્ર ગેાશાલકના શરીરને ખાળતી બાળતી તેના શરીરમાં જ પેસી જાય છે. ત્યારે ગેાશાલકે કહ્યું, હું કાશ્યપ! મારી તમેજન્ય તેજોલેસ્યાથી પરાભવને પ્રાપ્ત થઈ, તું છ માસને અંતે પિત્તવરના દાહની " For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174