________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાહા અત્યંતર શગુ કરો, ભય ન હોવે મુજને રે; સેવક સુખીયો સુજસ વિલાસી, એ મહિમા પ્રભુ તુજને રે. બાપ૦ ૬ નામ મંત્ર તુમારો સાધ્યો, તે થયો જગ મોહનને રે; તુજ મુખ મુદ્રા નિરખીને હરખું, જેમ ચાતક જલધરને રે. બાપ૦ ૦ તુજ વીણ અવરને દેવ કરીને નવી ચાહું ફરી ફરીને રે; જ્ઞાનવિમલ કહે ભવજલ તારો, સેવક બાહ્ય ગ્રહીને રે. બાપ૦ ૮
સૌ ચાલો સિદ્ધિગિરિ જઇએ, ગિરિ ભેન્ટી પાવન થઈએ,
સોરઠદેશે જાત્રાનું મોટું ધામ છે, જ્યા ધર્મશાળાઓ બહુ સોહે, મહેલાતો મનડાં મોહે,
એવું સુંદર પાલીતાણા ગામ છે. સી. ૧ જ્યાં તળેટી પહેલી આવે, ગિરિ દર્શન વિરલા પાવે;
પ્રભુજીના પગલા પુનિત ને અભિરામ છે. સૌ૦ ૨ જયાં ગિરિવર ચડતાં સમીપે, દેવાલય દિવ્યજ દીપે;
બંગાળી બાબુનું અવિચળ એ તો ધામ છે. સૌ૦ ૩ જ્યા કુંડ વિસામા આવે, થાક્યાનો શાક ભુલાવે;
પરબો રૂડી પાણીની ઠામો ઠામ છે. સૌ૦ ૪ જ્યાં હડો આકરો આવે, કેડે દઇ હાથ ચડાવે;
એવી દેવી હિંગલાદ એનું નામ છે. સૌ૦ ૫ જ્યાં ગિરિવર ચડતાં ભાવે, રામ પોળ છેલ્લે આવે;
ડોળીવાળાનું વિસામાનું કામ છે. સૌ૦ ૬ જ્યાં શત્રુંજી નદી વહે છે, સૂરજકુંડ શોભા દે છે;
ન્હાયો નહીં કે એનું જીવન બે બદામ છે. સૌ૦ ૦
For Private And Personal Use Only