________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેહને જયણ સવાસો માન કે અoll જે પૂર્વના રોગ તેણે થાન કે, અગા. સવિ નાશ થાયે નવા નાવે કે ll અoll ૫ માસ પ્રભુ પરભાવે કે. llઅll ૩ જિહાં જિનાજી વિચરે રંગ કે અિolી નવિ મૂષક શલભ પતંગકે, અoll નવિ કોઇને વયર વિરોધ કે અll અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ રોધ કે. અo || ૪ નિજ-પરચક્રનો ભય નાસે કે ll અo || વળી મરકી નાવે પાસે કે, lill પ્રભુ વિચરે તિહા ન દુકાલ કે અll જાયે ઉપદ્રવ સવિ તત્કાલ કે. અll ૫ જસ મસ્તક પૂંઠે રાજે કે અoll ભામંડલ રવિ પરે છાજે કે, અના કર્મક્ષયથી અતિશચ અગીચાર કે અગા માનું યોગ્ય સામ્રાજ્ય પરિવાર કે. અoll ૬ કબ દેખ ભાવ એ ભાવે કે અગા એમ હોંશ ઘણી ચિત્ત આવે કે ll અને શ્રી જિન ઉત્તમ પરભાવે કે અol કહે પદ્મવિજય બની આવે કે અગી છે
સોલમાં શ્રી જિનરાજ ઓળગ સુણો અમતણી, લલના; ભગતથી એવડી કેમ કરો છો ભોળામણી, લલના, ચરણે વળગ્યો જેહ આવીને થઈ ખરો, લલના; નિપટ જ તેહથી કોણ રાખે રસ આંતરો. લલના. ૧ મેં તુજ કારણ સ્વામી! ઉવેખ્યા સુર ઘણા, લલના; માહરી દિશાથી મેં તો ન રાખી કાંઈ મણા,લલના, તો તમે મુજથી કેમ અપુંઠા થઈ રહો, લલના; ચૂક હોવે જો કોઈ સુખે મુખથી કહો. લલના. ૨ તુજથી અવર ન કોચ અધિક જગતી તળે, લલના; જેહથી ચિત્તની વૃત્તિ એકાંગી જઇ મળે, લલના,
જે દરિશણ વાર ઘણી ન લગાવીએ, લલના; વાતલડી અતિ મીઠી તે કિમ વિરમાવીએ ? લલના. ૩
For Private And Personal Use Only