Book Title: Bhadrankar Jin Gun Stavan Manjari
Author(s): Jinprabhsuri, Yugprabhvijay
Publisher: Bhadrankar Jin Prakashan

View full book text
Previous | Next

Page 644
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માલ રહે ઘર સી વો રે પોળે વળાવીકંથ, સ્વજન વળે સમશાનથી રે, પ્રાણ ચલે પરપંથ રે. પ્રાણી- ૨ સ્વારથીયો મેળાવડો રે, સ્વજન કુટુંબ સમુદાય, સુખદુ:ખ સહે જીવ એકલો રે, કૂળમાં નહી વહેંચાય રે. પ્રાણી૩ પ્રાણ ભોગ લખ આપીને રે, વસુમતિ કરી નિજ હાથ, ચક્રી-હરિ ગયા એકલા રે, પૃથ્વી ન ગઈ તસ સાથ રે. પ્રાણી ૪ લખપતિ છત્રપતિ સો ગયા રે, રિદ્ધિ ન ગઈ તસ સાથ, હાક સુણી જન થરથરે રે, તે ગયા ઠાલે હાથ રે. પ્રાણી ૫ અભિમાની રાવણ ગયો રે, જગ જશ લેઈ ગયો રામ, આખર જાવું એકલું રે, અવસર પહોંચે જામ રે. પ્રાણી. ૬ એ કાકીપણું આદર્યું રે, મૂકયું મિશિલા રાજ, વલય દૃષ્ટાંતે બૂઝીયો રે, ત્યાગી થયો નમિ રાજ રે. પ્રાણી છે ( ૨૦૨ અન્યત્વભાવનાની સઝાય) (રાગ - શ્રીજીનવરને પ્રગટ થયુ) પાંચમી ભાવના ભાવીયે રે, જીવ અન્યત્વ વિચાર; આપ સ્વાર્થી એ સહુ રે, મળીચો તુજ પરિવાર. સંવેગી સુંદર બઝ, મા મુંઝ ગમાર; તારું કો નહીં ઇણ સંસાર , તું કેહનો નહી નિરધાર. સં. ૧ પંથ શિરે પંથી મળ્યા રે, કીજે કિણહીશું પ્રેમ, રાતિ વસે પ્રહ ઊઠી ચલે રે, નેહ નિર્વાહ કેમ ? સં. ૨ જિમ મેળો તીરથે મળે રે, જન જન વણજની ચાહ; કે બોટો કે ફાયદો રે, લઇ લેઇ નિજ ઘર જાય. સં૦ ૩ જિહાં કારજ જેહનાં સરે રે, તિહાં લગે દાખે નેહ; સૂરિકાંતા નારી પરે રે, છટકી દેખાડે છેહ સં૦ ૪ ચૂલણી અંગજ મારવા રે, ફૂડ કરે જતુગેહ; ભરત બાહબલી ઝઝીયા રે, જે જે નિજના નેહ. સં. ૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678