Book Title: Bhadrankar Jin Gun Stavan Manjari
Author(s): Jinprabhsuri, Yugprabhvijay
Publisher: Bhadrankar Jin Prakashan

View full book text
Previous | Next

Page 653
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લોકસન્ના સવિ પરિહરે, જાણે ગાડરિયો પ્રવાહો રે; - લાહો રે, મ નવમાં ગુણનો સંપજે એ. ૧૦ આગમને આગળ કરે, તે વિણ કુણ મારગ સાખી રે; ભાખી રે, મ કિરિયા દશમા ગુણ થકી એ ૧૧ આપ અબાધાએ કરે, દાનાદિક ચાર શક્તિ રે; વ્યક્તિ રે, ઇભ આવે ગુણ ઇગ્યારમો એ. ૧૨ ચિંતામણિ સરિખો લહી, નવિ મુગ્ધ હસ્યો પણ લાજે રે; ગાજે રે, નિજ ધર્મે એ ગુણ બારમો એ. ૧૩ ધનભવનાદિકભાવમાં, જે નવિ રાગી નવિ દ્વેષી રે; સમર્પષી રે, તે વિલસે ગુણ તેરમે એ. ૧૪ રાગદ્વેષમધ્યસ્થનો, સમગુણ ચઉદમે ન બાધે રે; - સાધે રે, તે હઠ છાંડી મારગ ભલો એ. ૧૫ ક્ષણભંગુરતા ભાવતો, ગુણ પન્નારમે સેવંતો રે; સંતો રે, ન ધનાદિ સંગતિ કરે એ. ૧૬ ભાવવિરતિ સેવે મને, ભોગાદિક પર અનુરોધે રે; બોધે રે, જીભ ઉલ્લસે ગુણ સોલમે એ. ૧૦ આજ કાલ એ છાંડશું, ઇમ વેશ્યા પરે નિસ્નેહો રે; ગેહો રે, પર માને ગુણ સત્તરમેં એ. ૧૮ એ ગુણવંદે જે ભર્યા, તે શ્રાવક કહીએ ભાવે રે; પાવે રે, સુજશ પૂર તુજ ભક્તિથી એ. ૧૯ ( ૨૧૦ સમકિતના બોલની સઝાયો દિોહા સકૃતવલિ કાદંબિની, સમરી સરસ્વતિ માતઃ સમકિત સડસઠ બોલની, કહિશું મધુરી વાત. ૧ સમકિત દાચક ગુરૂ તણો, પથ્યવચાર ન થાય; ભવ કોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય. ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678