Book Title: Bhadrankar Jin Gun Stavan Manjari
Author(s): Jinprabhsuri, Yugprabhvijay
Publisher: Bhadrankar Jin Prakashan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકલા ચાર કીધી વળી, સેવ્યાં પાંચ પ્રમાદ, ઇષ્ટ વિયોગ પાડ્યા ઘણાં, કીચા રૂદન વિષવાદ તે ૨૭. સાધ અને શ્રાવકતણાં, વ્રત લેઇને ભાંગ્યાં, મૂળ અને ઉત્તરતણાં, મુજ દૂષણ લાગ્યાં. તે ૨૮ સાપ, વીંછી, સિંહ, ચીવરા, શૂકરા ને સમળી, હિંસક જીવતણે ભવે, હિંસા કીધી સબળી. તે ૨૯ સૂવાવડી દૂષણ ઘણાં, વળી ગર્ભ ગળાવ્યા, જીવાણી ઢોળ્યાં ઘણાં, શીયળ વ્રત ભંજાવ્યાં. તે ૩૦ ભવ અનંત ભમતાં શકાં, કીધા દેહ સંબંધ, ત્રિવિધ ગિવિધે કરી વોસિરું, તીણશું પ્રતિબંધ ભવ અનંત ભમતાં થકાં, કીધા પરિગ્રહ સંબંધ, ત્રિવિધે ત્રિવિધ કરી વોસિરૂં, તીણશું પ્રતિબંધ છે. ૩૨ ભવ અનંત ભમતાં થકાં, કીધાં કુટુંબ સંબંધ, વિવિધ ગિવિધે કરી વોસિરૂં તીણશું પ્રતિબંધ. તે ૩૩ ઇણ પરે ઇહ ભવ પર ભવે, કીધા પાપ અખત્ર, ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરૂં, કરૂં જન્મ પવિત્ર ૩૪ એણિ વિધે એ આરાધના, ભવિ કરશે જેહ, સમય સુંદર કહે પાપશી, વળી છૂટશે તેહ. તે ૩૫ રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ટાળ, સમય સુંદર કહે પાપથી, છૂટે તે તતકાળ. તેo ૩૬
(સમાપ્ત)
For Private And Personal Use Only

Page Navigation
1 ... 674 675 676 677 678