Book Title: Bhadrankar Jin Gun Stavan Manjari
Author(s): Jinprabhsuri, Yugprabhvijay
Publisher: Bhadrankar Jin Prakashan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇત્યાદીક વિપરીતપણાથી, ચારિશ ડોહળ્યું જેહ, આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રા. ૧૧ બારે ભેદે તપ નવિ કીધો, છતે ચોગે નિજ શક્ત ધર્મે મન વચ કાયા વિરજ, નવિ ફોરવીચું ભગતે રે. પ્રા. ૧૨ તપ વીરજ આચાર એણી પરે, વિવિધ વિરાધ્યાં જેહ, આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે પ્રા. ૧૩ વળીય વિશેષે ચારિત્ર કેરા, અતિચાર આલોઇએ, વીર જિણોસર વચણ સુણીને, પાપ મેલ સવિ ધોઈએ રે. પ્રારા ૧૪
ઢિાળ બીજી. પૃથ્વી પાણી તેઉં, વાઉ વનસ્પતિ, એ પાંચે પાવર કહ્યાએ, કરી કરસણ આરંભ, ખેત્ર જે ખેડીચાં, કુવા તળાવ ખણાવીચાંએ. ૧ ઘર આરંભ અનેક, ટાંકા ભોંયરા, મેડી માળ ચણાવીયાએ, લીંપણ ઝુંપણ કાજ, એણી પરે પરે, પૃથ્વીકાચ વિરાધીચાએ. ૨ ઘોયણ નાહણ પાણી, ઝીલણ અપકાચ, છોતી ધોતી કરી દુહવ્યાએ, ભાઠીગર કુંભાર, લોહ સોવનગરા, ભાડભુજ લીહા લાંગરાએ. ૩ તાપણ સેકણ કાજ, વસ્ત્ર નિખારણ, રંગણ રાંધણ રસવતીએ, એણી પરે કમદાન, પરે પરે ફેલવી, તેઉ વાઉ વિરાધીયાએ. ૪ વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફળ કુલ ચુંટીચાએ, પોંક પાપડી શાક, શેક્યાં સૂકવ્યાં, છેલ્લાં છુંધાં આવીચાએ. ૫ અળશી ને એરંડ, ઘાણી ઘાલીને, ઘણા તિલાદિક પીલીયાએ, ઘાલી કોલુ માંહે, પીલી સેલડી, કંદ મૂળ ફળ વેચીયાએ. ૬ એમ એકેન્દ્રિય જીવ, હસ્યા હણાવીયા, હણતા જે અનુમોદિયાએ, આ ભવ પરભવ જેહ, વલીરે ભવોભવ, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. o
For Private And Personal Use Only

Page Navigation
1 ... 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678