Book Title: Bhadrankar Jin Gun Stavan Manjari
Author(s): Jinprabhsuri, Yugprabhvijay
Publisher: Bhadrankar Jin Prakashan

View full book text
Previous | Next

Page 669
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુલહો એ વળી વળી, અણસણનો પરિણામ, એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. ૨ ધન ધન્ના શાલિભદ્ર, ખંધો મેઘકુમાર, અણસણ આરાધી, પામ્યા ભવનો પાર, શિવમંદિર જાશે, કરી એ ક અવતાર, આરાધન કેરો એ નવમો અધિકાર. ૩ દશમે અધિકારે, મહામંત્ર નવકાર, મનથી નવિ મૂકો, શિવસુખ ફલ સહકાર, એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર, સુપરે એ સમરો, ચૌદ પુરવનો સાર. ૪ જનમાંતર જાતાં, જો પામે નવકાર, તો પાતિક ગાળી, પામે સુર અવતાર, એ નવપદ સરીખો, મંત્ર ન કોઈ સાર, આ ભવને પરભવે, સુખ સંપત્તિ દાતાર. ૫ જુઓ ભીલ ભીલડી, રાજા રાણી થાય, નવ પદ મહિમાંથી, રાજસિંહ મહારાય, સણી રત્નાવતી બેઠું પામ્યા છેસુરભોગ, એક ભવ પછી લેશે, શિવવધૂ સંજોગ. ૬ શ્રીમતીને એ વળી, મંત્ર ફળ્યો તત્કાળ, ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફુલમાળ, શિવકુમારે જેગી સોવન પરિસો કીધ, એમ એણે મંત્ર, કાજ ઘણાના સિધ, ૦ એ દશ અધિકારે, વીર જિનેશ્વર ભાખ્યો, આરાધન કેરો, વિધિ જેણે ચિત્ત માંહિ રાખ્યો, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 667 668 669 670 671 672 673 674 675 676 677 678