Book Title: Bhadrankar Jin Gun Stavan Manjari
Author(s): Jinprabhsuri, Yugprabhvijay
Publisher: Bhadrankar Jin Prakashan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેનું જાદિક તીર્થની, જે કીધી જાગ, જુગતે જિનવર પૂજીયા, વળી પોષ્યાં પાગ. ધન ૨ પુસ્તક જ્ઞાન લખાવીચાં, જિણહર જિનચૈત્ય, સંઘ ચતુર્વિઘ સાચવ્યાં, એ સાતે ફોગ. ધન૦ ૩ પડિક્કમણાં સુપર કયાં, અનુકંપા દાન, સાધુ સૂરિ ઉવજઝાયને, દીધાં બહુમાન ધન૦ ૪ ધર્મ કાજ અનુમોદિએ, એમ વારંવાર, શિવગતિ આરાધન તણો, એ સાતમો અધિકાર. ધન૫ ભાવ ભલો મન આણીએ, ચિત્તા આણી ઠામ, સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. ધન- ૬ સુખ દુઃખ કારણ જીવને, કોઈ અવર ન હોય, કર્મ આપ જે આચર્ચા, ભોગવીએ સોય, ધન છે સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુણ્યનું કામ, છાર ઉપર તે લીપણુ, ઝાંખર ચિત્રામ. ધન૮ ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મનો સાર, શિવગતિ આરાધન તણો, એ આઠમો અધિકાર. ધન ૯
ઢિાળ સાતમી) હવે અવસર જાણી, કરી સંલેખન સાર, અણસણ આદરીયે, પચ્ચખી ચારે આહાર, લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ, એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ૧ ગતિ ચારે કીધાં, આહાર અનંત નિશંક, પણ તૃપ્તિ ન પામ્યો, જીવ લાલચીચો રંક,
For Private And Personal Use Only

Page Navigation
1 ... 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678