Book Title: Bhadrankar Jin Gun Stavan Manjari
Author(s): Jinprabhsuri, Yugprabhvijay
Publisher: Bhadrankar Jin Prakashan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છાંડી ધન-કણ-કંચન-ગેહ, થઈ નિઃસ્નેહી નિરિહ રે; ખેળ સમાણો જાણી દેહ, નવિ પોર્ષ પાપે જેહ રે. તે ૬ દોષ રહિત આહાર જે પામે, જે લુખે પરિણામે રે; લેતો દેહનું સુખ નવિ કામે, જાગતો આઠે જામે રે. તે છે રસના રસ રસીયો નવિ લાવે, નિર્લોભી નિર્માય રે; સહ પરિષહ સ્થિર કરી કાયા, અવિચલ જિમ ગિરિરાયા રે તે ૮ રાતે કાઉસ્સગ્ન કરી સ્મશાને, જે તિહાં પરિષહ જાણે રે, તો નવિ ચૂકે તે હવે ટાણે, ભય મનમાં નવિ આણે રે. તે ૯ કોઈ ઉપર ન ધરે ક્રોધ, દિયે સહુને પ્રતિબોધ રે; કર્મ આઠ ઝીપવા જોદ્ધ, કરતો સંયમ શોધ રે. તે ૧૦ દશવૈકાલિક દશમાઅધ્યયને, એમ ભાખ્યો આચાર રે; તે ગુરુ લાભવિજયથી પામે,વૃદ્ધિવિજય જયકાર રે. તે ૧૧
(૧૦૯ શ્રી મુનિચંદનની સક્ઝાય.
(રાગ-તીરથની આશાતના નવિ કરીએ) શ્રી મુનિરાજને વંદના નિત કરીએ, હાંરે તપસી મુનિવર અનુસરિયે; હાંરે ભવસાગર સહેજે તરીચે, હાંરે જેનો ધન્ય અવતાર શ્રી મનિ.૧ નિંદક પૂજક ઉપરે સમભાવે, હાંરે પૂજક પર રાગ ન આવે; હાંરે નિંદક પર દ્વેષ ન લાવે, હાંરે તેહથી વીતરાગ શ્રી મુનિ..૨ સંજમધર બદષિરાજી મહાભાગી, હાંરે જેની સંજમે શુભમતિ જાગી; હાંરે થયા કંચન કામિની ત્યાગી, હાંરે કરવા ભવ તાગ શ્રી મુનિ.૩ તીન ચોકડી ટાળીને વ્રત ધરીયા, હાંરે જાણું સંજમ રસના દરિયા; હાંરે અજુવાળ્યા છે આપણા પરીયા, હાંરે ધન્ય ધન્ય દષિરાજ શ્રી મુનિ..૪
ચરણ કરણની સિત્તરી દોચ પાળે, હાંરે વળી જિન શાશન અજુઆળે; | હાંરે મુનિ દોષ બેતાલીશ ટાળે, હાંરે લેતા શુદ્ધ આહાર, શ્રી મુનિ..૫
For Private And Personal Use Only

Page Navigation
1 ... 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678