________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૪
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
સંબધીઆને મેાલાવ્યાં. કદીય કાઈ ને કટુ વચન કહેવાયુ હોય તેા સૌની માફી માગી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ'સારના સંબધે આજે અળગા થતા હતા, છતાં ન કયાંય રુદન કે ન કયાંય હાયકાર. બધા ગભીર બનીને બેઠા હતા. છેલ્લે સાંસારિક સ ંબધે છેલ્લી વિદાય લેતાં બહેચરદાસે કહ્યું :
—
• એક દિવસ મારાં પૂજ્ય માતા – પિતા ગયા તેમ સહુને જવાનુ છે. હું જરા વહેલા જાઉં છું. જે આખરે છેાડવાનુ છે તેને વહેલુ છેાડુ છું. તેનુ લેશ માત્ર દુઃખ ન ધરશેા. લેણા – દેણામાંમે બનતી મદદ કરી છે. ધર કે ખેતીમાં હવે મારા કાઈ ભાગ નથી. સોનામાં કે સ્ત્રીમાં મારુ મન નથી. સ્વમાત્રના ત્યાગ કરે તે સાધુ. હવે મારું ઘર ઉપાય બનશે. મારી ખેતી એ પરમાત્માપદની પ્રાપ્તિનેા પ્રયત્ન બનશે. પરમેશ્વરની ભક્તિમાં હવે હું મારું જીવન વિતાવીશ.’ જેમ વરસાદથી ભરેલી વાદળી જળના છંટકાવ
For Private And Personal Use Only