________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
જગ-દીપક
રર૯. હમેશાં કતી હતી. તેઓ જન બાળકનાં નમાલાં નામ પાડવાને વિરોધ કરતા. સૂરિજી કહેતાઃ “જેને ત્રિભંગી છે. એમની પાસે બ્રાહ્મણ (સાધુ) છે. વૈશ્ય (વેપારી) છે ને શુક છે, પણ ક્ષત્રિયનું અંગ નથી. એ અંગને ખીલવવાની જરૂર છે.”
અન્ય ધર્મો તરફ તેઓ એટલો જ ઉદાર ભાવ અને આદરભાવ રાખતા. વિ. સં. ૧૯૭૬માં મુસલમાનના એક મોટા માણસનું વિજાપુરમાં મૃત્યુ થયું. તેઓ ગામમાં પાખી પળાવવા સરિજી પાસે આવ્યા અને કહ્યું કે જૈનેનું મહાજન કહે તે લાગે આપીએ પણ આપ પાખી પળાવે. સૂરિજીએ ગામના મહાજનને ભેગું કર્યું. એક પણ પાઈ લીધા વિના પાખી પળાવરાવી.
સૂરિજીએ વિ. સં. ૧૯૭૭નું ચાતુર્માસ સાણંદમાં કર્યું. કોઈ કારણસર સાણંદના જન અને મુસ્લિમ વચ્ચે લાંબા વખતથી અણબનાવ ચાલતો હતો. સુરિજીને
1]"
•
%
For Private And Personal Use Only