Book Title: Balakona Buddhisagarsuriji
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 241
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ બાળકોના બુદ્ધિસાગરસૂરિજી ચેર મૂંઝાયે. લેવા જતાં દેવાની દશા આવી પડી ! સૂરિજીની પ્રચંડ દેહમૂર્તિ અને હાથમાં રહેલા દંડને જોઈને એ ઢીલો પડી ગયો હતો. એણે સૂરિજીની શરત કબૂલ રાખી. એણે પોતાના ઈષ્ટદેવની શાખે દારૂ નહિ પીવાની બાધા લીધી. એક વાર ભરબપેરે વિજાપુર ગામમાં બૂમ પડી કે મીરખાં નામને બહારવટિયે આવ્યા છે. ભલભલા ઘર મૂકીને ભાગી ગયા. ભડભડ બારણું દેવાઈ ગયાં. આ સમયે સૂરિજી દંડો લઈને બહાર આવ્યા અને એમણે લોકોને હિંમત રાખવા કહ્યું. બધા શાંત થયા. પછી તપાસ કરતાં જણાયું કે એ બૂમ જ ખેાટી હતી! એક વાર જનેતરો મહેસાણા ઉપાશ્રય બાળવા આવ્યા. સૂરિજીને પુણ્યપ્રકોપ પ્રગટયો. સબળ શું નિર્બળને દબાવે ! હાથમાં દંડ લઈને ઉપાશ્રયના એટલે આવીને ઊભા રહ્યા. કોની તાકાત હતી કે એમની સામે આવે ! જૈનોની કાયરતા સૂરિજીને = = 3 - - - - = For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258