Book Title: Balakona Buddhisagarsuriji
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 219
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦૬ બાળકોના બુદ્ધિસાગરસૂરિજી બાળપણમાં ડાહ્યાભાઈ નામના મિત્રના મેટા સાથ મળ્યા. આ ડાહ્યાભાઈ પાસે પુસ્તકાના ભંડાર હતા. સરસ્વતીના ચાહક એ ભંડારમાં એકલીન બની ગયા. વત્સરાજ છજી નામના બારોટના એમને મેળાપ થયા. બારોટને ગળથૂથીમાં કવિતાદેવી વરી હેાય છે. વાતવાતમાં કવિતા રચી નાખે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ બાળક મનમાં વિચાર કરે : કવિ દલપતરામ કેવા હશે? જી ખારાટ તેા પળમાં કાવ્ય રચી દે છે! આવાં કાવ્યા હું ન રચી શકું? તરત દોડયા માતા સરસ્વતીના ગોખ ભણી. ખે હાથ જોડી પ્રાથના કરી : ‘· હે મા, મને શક્તિ આપ. મારે કવિતા રચવી છે. મા ! તારા આશિષ આપ.’ બાળકના હૃદયમાં કવિતાની જ્યાત જાગી ઊઠી. અંતરમાં સૂતેલી કાવ્યવીણાના તાર રણઝણી ઊઠયા. મનમાં કંઈ કંઈ ભાવેા ગૂજવા લાગ્યા. અજબગજબની ઊર્મિ આ ઊભરાવા લાગી. આપેઆપ એક કાવ્યની રચના થઈ : For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258