Book Title: Balakona Buddhisagarsuriji
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 232
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ અમર શિષ્યા ૨૧૯ તેમજ ચારે બાજુ બંધ દીવાલેાથી ઘેરાયેલી રહેતી હાવાથી આ ભેાંયરામાં ખૂબ જ શાંતિ રહેતી. આવા શાંત એકાંત સ્થળે તેઆ ગ્રંથ લખતા હતા. આવા ગ્રંથા લખવા માટે એમણે ઇન્ડીપેનના કદી ઉપયાગ કર્યાં નહેાતા. માત્ર ખરૂની કલમ ક્રે પેન્સીલથી જ તે લખતા. દિવસમાં લગભગ બારેક પેન્સીલ વાપરી નાખતા. બરૂની કલમેા તેા હમેશાં છેાલીને તૈયાર જ રખાતી. પેાતાના ગ્રંથનાં પુફા પણ તેઆ જાતે જ તપાસતા. જેવા ગ્રંથ તરફના અનુરાગ એટલી જ એ માટેની ચીવટ. જેવી આત્મસાધના એવી જ જ્ઞાનસાધના. શ્રીમદ્દે ત્યાગી અવસ્થામાં ૧૦૮ ગ્રંથાનું સર્જન કર્યું.... માત્ર ચાવીસ વર્ષના સાધુકાળમાં સાધુજીવનના વ્યવહારા અને ધ્યાનપ્રધાન આત્મસાધનાને અખંડિત રાખી આટલું સમૃદ્ધ સાહિત્યસર્જન કોઈએ કર્યુ નથી. આ ગ્રંથા સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી એમ For Private And Personal Use Only .

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258