________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી સહુનાં દિલ ઘવાયાં હતાં. સમગ્ર સંઘમાં ખળભળાટ મચી ગયો હતે. બધાને કારી ઘા લાગ્યા હતા કારણ કે એણે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવામાં જૈન ધર્મ પર સાવ ખોટા આક્ષેપ કર્યા હતા. પેટ ભરીને વિષવમન કર્યું હતું. આ સમયે કોણ જાણે કેમ, પણ કોઈની જબાન ખૂલી નહીં. અંતર સહુનું સળગે, પણ જીભ પર ઉોંકારો ય ન આવે !
સત્યના ચાહક મુનિરાજ બુદ્ધિસાગરજીથી આ બધું જોયું જતું નહીં. એમનું હૈયું કકળી ઊઠયું. જાહેરમાં ચર્ચા કરવા આહૂવાન આપ્યું. કહ્યું કે હું તમારા પુસ્તકના ખોટા આક્ષેપો અંગે જવાબ આપવા ચાહુ છું, આપ કહો તે સમયે અને સ્થળે હાજર થઈશ.
નિંદાબારનું હૃદય બીકણ હોય છે. પોતાની બીક છૂપાવવા જ બીજાની નિંદા કરતો હોય છે. મુનિરાજની વિદ્વત્તા તે જાણીતી હતી. એમની વાદવિવાદની શક્તિથી તો ભલભલા અંજાઈ જતા. મુનિ.
આ જ ક ક ક
"
માં
છે
ક
::
Lyો કે
-
FI
! !! ! ''
liાં Lon
કે
::
For Private And Personal Use Only