________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
૧૭૪
વતા નથી, એ જ સાચા અહિંસક છે.
સાપ શાંત થઈ ગયા
એક વખત સૂરિજી પેથાપુરના એક મેદાનમાં શ્રાવકના પાંચ સંતાનાને યાગ શીખવતા હતા. તેઆ પોતે સમાધિ લગાવીને બેઠા હતા. એવામાં આતરાદિ દિશાના વાંધામાંથી એક સાપ ફુંફાડા મારતા બહાર આવ્યા અને ધ્યાન લગાવીને બેઠેલા સૂરિજીની સાવ નજીક પહોંચ્યા. પાંચે બાળકે ભયથી ચીસ પાડી ઊઠયા, પણ સૂરિજી જરાય ડગ્યા નહિ. એમના અતરના વાત્સલ્ય આગળ સાપ શાંત બની ગયા. સાચા પ્રેમની ભાષા માનવ તા શું સાપ પણ સમજે છે. સૂરિજીએ હસતાં હસતાં છળી ગયેલાં બાળકાને કહ્યું : · આ સાપ આપણને ઉપદ્રવ કરવા આવ્યા નથી.’ સાચે જ સાપ થેાડીવારમાં શાંતિથી સરકીને દૂર ચાલ્યા ગયેા.
આવી જ રીતે એક વાર સૂરિજીને મહુડીનાં
వీరంద
For Private And Personal Use Only