Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 16
________________ ચતુર્વિશતિ’ શબ્દના નિક્ષેપા (ભા.-૧૯૧) * ૩ चउवीसइत्थयस्स उ णिक्खेवो होइ णामणिप्फण्णो । चउवीसइस्स छक्को थयस्स उ चउव्विहो होइ ॥१०५६॥ व्याख्या-चतुर्विंशतिस्तवस्य तु निक्षेपो भवति नामनिष्पन्नः, क इत्यन्यस्याश्रुतत्वादयमेव यदुत चतुर्विंशतिस्तव इति, तुशब्दस्य विशेषणार्थत्वादिदमित्थमवसेयं, तत्रापि चतुर्विंशतेः षट्कः, स्तवस्य चतुर्विधो भवति, तुशब्दादध्ययनस्य चेति गाथासमासार्थः ॥१०५६॥ . अवयवार्थं तु भाष्यकार एव वक्ष्यति, तत्राऽऽद्यावयवमधिकृत्य निक्षेपोपदर्शनायाह नामं ठवणा दविए खित्ते काले तहेव भावे अ । चवीसइस्स एसो निक्खेवो छव्विहो होइ ॥१९१॥ (भा०) व्याख्या-तत्र नामचतुर्विंशतिर्जीवादेश्चतुर्विंशतिरिति नाम चतुर्विंशतिशब्दो वा, स्थापनाचतुर्विंशतिः चतुर्विंशतीनां केषाञ्चित्स्थापनेति, द्रव्यचतुर्विशतिः चतुर्विंशतिर्द्रव्याणि सचित्ता- 10 चित्तमिश्रभेदभिन्नानि, सचित्तानि द्विपदचतुष्प(दाप)दभेदभिन्नानि, अचित्तानि कार्षापणादीनि, मिश्राणि द्विपदादीन्येव कटकाद्यलङ्कृतानि, क्षेत्रचतुर्विंशतिविवक्षया चतुर्विंशतिः क्षेत्राणि ગાથાર્થ - ચતુર્વિશતિસ્તવનો નામનિષ્પન્નનિક્ષેપ થાય છે. તેમાં ચતુર્વિશતિના છ નિક્ષેપ અને સ્તવશબ્દનાં ચાર નિક્ષેપ છે. ટીકાર્થ :- ચતુર્વિશતિસ્તવનો નામનિષ્પન્નનિક્ષેપ થાય છે. ચતુર્વિશતિસ્તવનો નામનિક્ષેપ 15. કયો છે ? તે કહે છે કે બીજું કોઈ નામ સંભળાતું ન હોવાથી “ચતુર્વિશતિસ્તવ' એ જ તેનો નામનિક્ષેપ છે. ' (શંકા - એવું તમે કેવી રીતે જાણ્યું કે આ તેનો નામનિષ્પન્નનિક્ષેપ જ છે ?) ' સમાધાન :- મૂળમાં રહેલ ‘તુ' શબ્દ વિશેષ-અર્થને જણાવનારો હોવાથી અમે જે કહ્યું કે ‘આ તેનો નામનિષ્પનિક્ષેપો છે' એ એ પ્રમાણે જ જાણવા યોગ્ય છે. તેમાં પણ “ચતુર્વિશતિ’ શબ્દના છ નિક્ષેપા, “સ્તવ’ શબ્દના ચાર પ્રકારે નિક્ષેપો થાય છે. તુ શબ્દથી અધ્યયનના પણ ચાર પ્રકારના નિક્ષેપા જાણવા. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. /૧૦૫૬ll ' અવતરણિકા :- વિસ્તારાર્થ ભાષ્યકાર જ આગળ કહેશે. તેમાં પ્રથમ “ચતુર્વિશતિ’ શબ્દના ' વિસ્તારને આશ્રયીને નિક્ષેપા જણાવવા માટે ભાષ્યકાર કહે છે કે 25 ગાથાર્થ :- નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. “ચતુર્વિશતિ' શબ્દના આ છ પ્રકારના નિક્ષેપા છે. ટીકાર્ય :- જીવાદિનું “ચતુર્વિશતિ’ એ પ્રમાણેનું નામ અથવા “ચતુર્વિશતિ’ એ પ્રમાણેની અક્ષરપંક્તિ એ નામચતુર્વિશતિ નિક્ષેપ જાણવો. કોઈક ચોવીસ વસ્તુની સ્થાપના કરવી તે સ્થાપના-ચતુર્વિશતિ. સચિત્ત, અચિત્ત કે મિશ્ર એવા ચોવીસ દ્રવ્યો એ દ્રવ્યચતુર્વિશતિનિક્ષેપ 30 જાણવો. તેમાં સચિત્ત તરીકે દ્વિપદ, ચતુષ્પદ અને અપદ–વૃક્ષો) જાણવા. અચિત્ત તરીકે કાર્દાપણ વિગેરે અને બાજુબંધ વિગેરેથી યુક્ત એવા દ્વિપદ વિગેરે જ મિશ્રદ્રવ્યો તરીકે જાણવા. 20

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 418