________________
* આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) भरतादीनि क्षेत्रप्रदेशा वा चतुर्विंशतिप्रदेशावगाढं वा द्रव्यमिति, कालचतुर्विंशतिः चतुर्विंशतिसमयादय इति एतावत्कालस्थिति वा द्रव्यमिति, भावचतुर्विंशतिः चतुर्विंशतिभावसंयोगाश्चतुर्विंशतिगुणकृष्णं वा द्रव्यमिति चतुर्विंशतेरेष निक्षेपः 'षड्विधो भवति' षट्प्रकारो भवति, इह च सचित्तद्विपदमनुष्यचतुर्विंशत्याऽधिकार इति गाथार्थः ॥१९१॥ उक्ता चतुर्विंशतिरिति, साम्प्रतं स्तवः प्रतिपाद्यते, तत्र
नामं ठवणा दविए भावे अ थयस्स होइ निक्खेवो ।
दव्वथओ पुप्फाई संतगुणुक्त्तिणा भावे ॥१९२॥ ( भा० )
व्याख्या - तत्र 'नामे 'ति नामस्तवः 'स्थापने 'ति स्थापनास्तवः 'द्रव्य' इति द्रव्यविषयो द्रव्यस्तव:, 'भावे चे 'ति भावविषयश्च भावस्तव इत्यर्थः इत्थं स्तवस्य भवति 'निक्षेपो' 10 न्यास:, तत्र क्षुण्णत्वान्नामस्थापने अनादृत्य द्रव्यस्तवभावस्तवस्वरूपमेवाह–'द्रव्यस्तवः पुष्पादि रिति, आदिशब्दाद् गन्धधूपादिपरिग्रहः, कारणे कार्योपचाराच्चैवमाह, अन्यथा द्रव्यस्तवः पुष्पादिभिः समभ्यर्चनमिति, तथा 'सद्गुणोत्कीर्तना भाव' इति सन्तश्च गुणाश्च सद्गुणाः,
5
૪
અમુક વિવક્ષાથી ભરતાદિ ચોવીસ ક્ષેત્રો અથવા ચોવીસ ક્ષેત્રપ્રદેશો અથવા ચોવીસ આકાશ પ્રદેશોમાં રહેલું દ્રવ્ય એ ક્ષેત્રચતુર્વિંશતિ જાણવા. કાળચતુર્વિંશતિ તરીકે ચોવીસ સમય, ચોવીસ 15 આવલિકા વિગેરે અથવા એટલા કાળ રહેનારું દ્રવ્ય. ભાવચતુર્વિશતિ તરીકે ચોવીસ ભાવસંયોગો (અર્થાત્ ઔદાયિક, ક્ષાયોપશમિક વિગેરે છ ભાવોના સંયોગિક ચોવીસ ભાંગાઓ) અથવા (કૃષ્ણવર્ણનો અવિભાજ્ય અંશ તે ૧ ગુણ કૃષ્ણ, બમણું કાળું તે ૨ ગુણ કૃષ્ણ એમ) ૨૪ ગુણ કૃષ્ણવાળું દ્રવ્ય ભાવચતુર્વિશતિ તરીકે જાણવું. આ પ્રમાણે ‘ચતુર્વિંશતિ’ શબ્દના છ પ્રકારે નિક્ષેપ છે. અહીં સચિત્ત દ્વિપદ એવા ચોવીસ મનુષ્યોનો અધિકાર છે. (અર્થાત્ પ્રસ્તુત ચતુર્વિંશતિશબ્દથી ૨૪ મનુષ્યો લેવાના છે.) ૧૯૧
20
અવતરણિકા :- ચતુર્વિંશતિ કહી, હવે ‘સ્તવ’ શબ્દનું પ્રતિપાદન કરાય છે. તેમાં → ગાથાર્થ :- નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ પ્રમાણે સ્તવના ચાર નિક્ષેપ છે. પુષ્પ વિગેરે દ્રવ્યસ્તવ અને વિદ્યમાન ગુણોનું ઉત્કીર્તન એ ભાવસ્તવ છે.
ટીકાર્થ :- તેમાં ‘નામ' એટલ નામસ્તવ, ‘સ્થાપના' એટલે સ્થાપનાસ્તવ, ‘દ્રવ્ય’ એટલે 25 દ્રવ્યવિષયક સ્તવ, અને ‘ભાવ’ શબ્દથી ભાવવિષયક સ્તવ જાણવો. આ પ્રમાણે ‘સ્તવ’શબ્દનો નિક્ષેપ થાય છે. તેમાં નામ-સ્થાપના સુગમ હોવાથી તેનો અનાદર કરી દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું સ્વરૂપ જ કહે છે – પુષ્પાદિ - આદિશબ્દથી વાસક્ષેપાદિ સુગંધી દ્રવ્યો, ધૂપ વિગેરે જાણવા. આ પુષ્પાદિ એ કારણમાં કાર્યના ઉપચારથી દ્રવ્યસ્તવ છે. (અહીં કારણમાં=પુષ્પાદિમાં કાર્યનો= દ્રવ્યસ્તવનો ઉપચાર કરેલો જાણવો.) વાસ્તવમાં પુષ્પાદિવડે જે પૂજા કરવી તે દ્રવ્યસ્તવ છે. 30 (પૂજા એ દ્રવ્યસ્તવ છે. પુષ્પાદિ તેના કારણ હોવાથી ઉપચારથી દ્રવ્યસ્તવ છે.)
તથા વિદ્યમાન એવા ગુણો, અહીં આ વિશેષણદ્વારા અસદ્ભૂત ગુણોનાં ઉત્કીર્તનનો