Book Title: Avashyak Niryukti Part 03
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 4
________________ श्री समर्पयामि श्री સૂરિભુવનભાનુના લઘુબંધુ-શિષ્યરત્ન સમતાસાગર પૂ.પં. શ્રી પદ્મવિજયજી મ.સાહેબના સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી વર્ષ નિમિત્તે તેઓશ્રીના કરકમલોમાં તથા સંશયોને દૂર કરવા દ્વારા જેમનું જ્ઞાન સાગરની ઉપમાને પામ્યું છે ! ઉપબૃહણા-સ્થિરકરણાદિમાં કુશલ હોવાથી જેમનું સમ્યગ્દર્શન ચન્દ્રની નિર્મલતાને ટપી ગયું છે ! અષ્ટપ્રવચનમાતાનું પાલન કરવા-કરાવવા દ્વારા જેમના ચારિત્રની સુવાસ ચારેકોર ફેલાઇ રહી છે ! અને માટે જ જેમના સાનિધ્યમાં રહીને સાધુ-સાધ્વીજી ભગવંતો સામાયિકને = સમ્યગ્ રીતે જ્ઞાન-દર્શન-ચારિત્રના આયને = પ્રાપ્તિને કરે છે 15 એવા સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય શ્રી વિજય જયઘોષસૂરિશ્વરજી મ. સાહેબના કરકમલમાં સાદર સમર્પણ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 410