________________
श्री समर्पयामि श्री
સૂરિભુવનભાનુના લઘુબંધુ-શિષ્યરત્ન સમતાસાગર પૂ.પં. શ્રી પદ્મવિજયજી મ.સાહેબના સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી વર્ષ નિમિત્તે તેઓશ્રીના કરકમલોમાં
તથા
સંશયોને દૂર કરવા દ્વારા જેમનું જ્ઞાન સાગરની ઉપમાને પામ્યું છે ! ઉપબૃહણા-સ્થિરકરણાદિમાં કુશલ હોવાથી જેમનું સમ્યગ્દર્શન ચન્દ્રની નિર્મલતાને ટપી ગયું છે !
અષ્ટપ્રવચનમાતાનું પાલન કરવા-કરાવવા દ્વારા જેમના ચારિત્રની સુવાસ ચારેકોર ફેલાઇ રહી છે ! અને માટે જ
જેમના સાનિધ્યમાં રહીને સાધુ-સાધ્વીજી ભગવંતો સામાયિકને = સમ્યગ્ રીતે જ્ઞાન-દર્શન-ચારિત્રના આયને = પ્રાપ્તિને કરે છે
15
એવા
સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય શ્રી વિજય જયઘોષસૂરિશ્વરજી મ. સાહેબના
કરકમલમાં સાદર સમર્પણ