________________
૪૪
અષ્ટાવક્ર ગીતા. વીચિઓની માફક મને બાધ કર્યા વગર તે પાછા મારા મનની અંદર ને અંદર સમાઈ જાય છે–અહે! બ્રહ્મજ્ઞાનને પ્રતાપ કે અદ્ભુત છે કે જે વિષયનાં તરંગે ઉત્પન્ન થવા છતાં પણ તેની જાળને છેદી આપણને બક્યમાં જ લીન રાખે છે!
॥ इति श्रीमदष्टावक्रगीतायां स्वस्वरूपज्ञानोनाम
द्वितीयोऽध्यायः समाप्त ॥