Book Title: Ashtvakra Gita
Author(s): Manilal Chhabaram Bhatt
Publisher: Haribhai Dalpatram Patel

View full book text
Previous | Next

Page 116
________________ ૧૧૨ અષ્ટાવક્ર ગીતા. न मुक्तो विषय द्वेष्टा न वा विषयलोलुपः । असंसक्तमना नित्यं प्राप्तामाप्तमुपानुते ॥ १७ ॥ અર્થ. જીવન્મુક્ત પુરુષ નથી વિષયોને વેષ કરતે કે નથી વિષયમાં લોભી થતું, તે તે સદા આસક્તિ રહિત મનવાળો થઈ પ્રાપ્ત અપ્રાપ્ત–જે કંઈ મળ્યું ન મળ્યું, તેથી ચલાવી લે છે. समाधानासमाधानहिताहितविकल्पनाः। शून्यचित्तो न जानाति कैवल्यमिव संस्थितः ॥ १८॥ અર્થ. શૂન્યચિત્ત જ્ઞાની સમાધાન કે અસમાધાન, હિત કે અહિતની કલ્પનાજ કરતું નથી, પરંતુ માત્ર કૈવલ્યમાં સ્થિત થઈ રહે છે. निर्ममो निरहंकारो न किंचिदिति निश्चितः । अंतर्गलितसर्वांशः कुर्वनपि न लिप्यते ॥ १९ ॥ અર્થ. અત્યંતરમાં ગળી ગયેલી છે સર્વ આશાઓ જેની એ પુરુષ મમતા રહિત, અહંકાર રહિત “આ સંસાર કુછ માત્ર નથી” એવા નિશ્ચયવાળો હાઈ કંઈ કરે છે, તે પણ લેપતે નથી. मनः प्रकाशसंमोहस्वमजाडयविवर्जितः । સરા વારિ લંકા ત્રિતમાનસ | ૨૦ | અર્થ. ગલિત થયેલું છે મન જેનું એ જ્ઞાની મનના પ્રકાશથી ચિત્તની બ્રાંતિથી સ્વમ કે જડતા રહિત થઈ અનિર્વચનીય એવી–અલોકિક દશાને પ્રાપ્ત થાય છે.

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161