Book Title: Ashtvakra Gita
Author(s): Manilal Chhabaram Bhatt
Publisher: Haribhai Dalpatram Patel

View full book text
Previous | Next

Page 149
________________ અધ્યાય જ મr. ૪ પર્વતની ગુકાઓ પડી હી આ ચિંતન કરવું એજ હિસ્કર છે. તવાસાન થયા પછી ઉપદેશ કે ક્ષ વાર્તાઓથી અત તાપ પછી કાને ઉપદેશ કરે, એમ તેને તે સમજાવું જોઇએ, પરંતુ નહિ કર માં કર્મ ભાવનાઓ હેય છે તેથીજ તત્ત્વજ્ઞાનને માટે ડોળ કરનાર વસ્તીમાં રહે છે, અને ઉપદેશ કરવાને બહાને લક્ષ્મીની લાલસાએ ભવમાં ભટકે છે. યોગીને તે આ મિથ્યા જગતમાં કંઈ કરવાનું અથવા ઉપદેશ આપવાનું છેજ નહિ. धीरो न देष्टि संसारमात्मानं न दिक्षति । हर्षामर्षविनिर्मुक्तो न मृतो न च जोवति ॥ १२ ॥ અર્થ. ધીર જ્ઞાની પુરુષ આ સંસાર પ્રતિ દ્વેષ કરતે નથી, આત્માને જોવાની ઈચ્છા કરતા નથી, હર્ષ અથવા રેષથી મુક્ત નહિ મરેલે ને નહિ જીવતે એ થઈ રહે છે. તે આ ત્માને જેતે નથી, એમ કહેવાનું તાત્પર્ય એમ છે કે–એને દ્વત રહેલું હોતું નથી. પોતેજ આત્મા રૂપ થઈ ગયેલ છે એટલે પિતે પિતાને જોવાની ઈચ્છા કેમ કરી શકે? નજ કરી શકે. તદન ઉદાસી, નિહ: પુત્રવારે નિકા વિરપુર નિશ્ચિન્તઃ રાપરેડ નિરાશ મત્તે ગુજઃ | શરૂ | અર્થ. સ્ત્રી પુત્રાદિક માટે નિઃસ્નેહ, વિષય ભેગમાં નિષ્કામ અને પિતાના શરીરને માટે પણ નિશ્ચિન્ત-અર્થાત શરીર હે ન હો, તેની પણ પરવા નહિ એ તથા નિરાશ– કઈમાં કશી આશા વગરનો હોવાથી આત્મજ્ઞાની શોભે છે. तुष्टिः सर्वत्र धीरस्य यथापतितवर्तिनः । स्वच्छन्दं चरतो देशान्यत्रास्तमितशायिनः ॥ १४ ॥ અ.૧૦

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161