Book Title: Ashtvakra Gita
Author(s): Manilal Chhabaram Bhatt
Publisher: Haribhai Dalpatram Patel

View full book text
Previous | Next

Page 155
________________ ૧૫૧ અધ્યાય ૧૭ મો. વિજ્ઞાન રૂપી સાંણસી લઈને મેં નાનાવિધ વિચાર રૂપી તીર કંટકને મારા હૃદય રૂપી ઉદરમાંથી ઉદ્ધાર કર્યો છે, અર્થાત્ મારા હૃદયમાં નાનાવિધ વિચાર રૂપી એટલે સંશય રૂપી કંટકે હતા તે મેં આપ પાસેથી મળેલા તત્ત્વજ્ઞાન રૂપી સાંણસાથી ખેંચી નાંખ્યા છે–કાઢી નાંખ્યા છે. क धर्मः क च वा कामः क चार्थः क विवेकिता। क द्वैतं क च वाद्वैतं स्वमहिन्नि स्थितस्य मे ॥५॥ અર્થ. પિતાના મહિનામાં રહેલા મને ધર્મ શો, કામ શે, અર્થ છે, વિવેકિતા શી તેમ દ્વતે શું ને અદ્વૈત શું–અર્થાત મને કશાથી સંબંધ નથી. હું તે એકરસ પરમાત્મસ્વરૂપ આનંદમાં મગ્ન છું. क भूतं क्व भविष्यद्वा वर्तमानमपि क्व वा। क्व देशः का च वा नित्यं स्वमहिन्नि स्थितस्य मे ॥६॥ દશાદિ પરિસદ રાહિત્ય. ' અર્થ. પિતાના મહિનામાં રહેલા મને ભૂત-ગલે સમય, ભવિષ્યમાં આવનાર સમય, વર્તમાન–ચાલતે સમય તેમ નિત્ય-હરહમેશને કાળ કે દેશ ક્યાં-અર્થાત્ તેની સાથે હવે મને કોઈ પ્રકારને સંબંધ નથી. क्व चात्मा क्व च वा नात्मा क्व शुभं क्वाशुभं तथा। क्व चिन्ता क्व च वाऽचिन्ता स्वमहिन्नि स्थितस्य मे॥७॥ અર્થ. સ્વપતાના મહિમામાં સ્થિત એવા મને આત્માને યાં, અનાત્માએ ક્યાં, શુભ શું અને અશુભે શું? તેમજ ચિતા એ છે અને અચિંતા જેવું એ શું? કંઈ પણ નહિ.

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161